વચગાળાનું બજેટ ૨૦૨૪: બજેટના ભાષણના મહત્વના મુદ્દાઓ જાણો
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે સતત છઠ્ઠું બજેટ રજૂ કર્યું. આ સાથે સીતારમણ સતત પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કરીને પૂર્વ … Read More











