ખેડૂતોને ૧૨ કલાક વીજળી નહીં મળે તો બીલ નહીં ભરે : આપ નેતા

ગુજરાતમાં વિપક્ષ અને રાજકિય પક્ષો દ્વારા ખેડૂતોને મળતી વીજળી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીએ ખેડૂતોને અનિયમિત પણે મળતી વીજળીને લઈને સરકાર સામે આકરા … Read More

જમ્મુકાશ્મીરના લેહમાં ૪.૩ની તીવ્રતાનો ભુકંપનો આંચકો

ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરના લેહ વિસ્તારમાં આજે સવારે ૭.૨૯ વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સદનસીબે હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર … Read More

ચીનમાં કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને પાંચ દિવસનું લોકડાઉન

કોરોનાવાયરસ ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ચીને તેના સૌથી મોટા શહેર શાંઘાઈમાં મોટાભાગની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. શાંઘાઈનું નાણાકીય કેન્દ્ર પુડોંગ જિલ્લો અને તેની આસપાસના વિસ્તારો સોમવારથી શુક્રવાર … Read More

ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ કોરોના વાયરસથી સંક્રમિત

ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમના મીડિયા સલાહકારે આ માહિતી આપી હતી. ૫૦ વર્ષીય બેનેટ ૩ એપ્રિલથી ૫ એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાત લેવાના … Read More

ઈકબાલગઢના સેવાભાવીએ ગામમાં પક્ષીઓ માટે પાણીના કુંડા મૂક્યા

ઉનાળાની શરૂઆત થતાં કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. કેટલાક વિસ્તારોમાં પાણીની અછત પણ સર્જાતી હોય છે અને પાણી મેળવવા માટે ફાંફાં મારવા પડતા હોય છે. આવી કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે … Read More

કાંકરિયાના પ્રાણીસંગ્રાહલયમાં એરકૂલરની વ્યવસ્થા કરાઈ

અમદાવાદના કાંકરિયામાં આવેલા કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં તમામ પશુ-પંખીઓને ગરમીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત પાંજરાની અંદર બહાર સવાર-સાંજ પાણીનો છંટકાવ કરવામાં આવે છે.તેમજ અનેક સ્થળોએ … Read More

ગાંધીધામ જીઆઇડીસીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી

ઔધોગિક નગર ગાંધીધામ વિસ્તારમાં આગ લગાવની ઘટના અવાર નવાર બનતી રહે છે. ત્યારે આજે વહેલી પરોઢે જીઆઇડીસી વિસ્તારના ૬ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા ભંગારના વાડામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જે … Read More

રશિયાનું ૧૯૮ વર્ષ જૂનું ઓક વૃક્ષને યુરોપિયન ટ્રી ઓફ ધ યર સ્પર્ધામાં પ્રતિબંધ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યુક્રેન સામે યુદ્ધ શરૂ કરવાની સજા એક વૃક્ષને ભોગવવી પડી છે. એક પ્રખ્યાત ૧૯૮ વર્ષ જૂના રશિયન ઓક વૃક્ષને યુરોપિયન ટ્રી ઓફ ધ યર સ્પર્ધામાં પ્રવેશવા … Read More

સુરતમાં બેંક ઓફ બરોડાના ૭મા માળે આગ : બેંક લોકરને નુકશાન

બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ઘોડદોડ રોડ ઉપર આવેલી છે. જેમાં આગ લાગતા બેંકમાં રહેલા ફર્નિચર, એસી, પીઓપી, ૭ જેટલા બેંક લોકરને નુકશાન થયું હતું. બેંક ઓફ બરોડામાં આગ લાગવાનો … Read More

દેશમાં ૧૨-૧૪ વર્ષના ૭૨ લાખ બાળકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ૧૨-૧૪ વર્ષની વય જૂથને એન્ટિ-કોવિડ રસીના ૭૨ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news