ગયા વર્ષ ની સરખામણી એ આ વર્ષે મે માસમાં તાપમાન ૪ ડિગ્રી વધ્યું, તેમજ હીટવેવમાં પણ વધારો નોંધાયો

આ વર્ષે મે માસના ગરમી જામી હતી અને ખાસ તો તા.૧૦ બાદ હીટ વેવ શરુ થતા તાપમાન ૪૧ ડિગ્રીથી ૪૪.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી નોંધાયું હતુ. જ્યારે ગત વર્ષે, ૨૦૨૧માં તો … Read More

ફાયરબ્રિગેડ દ્વારા પ્લેન ક્રેશ અને અન્ય દુર્ઘટનાઓમાં કવીક રિસ્પોન્સ અંગે અમદાવાદ એરપોર્ટ પર ડેમોંસ્ટ્રેશન યોજાયું

અમદાવાદ એરપોર્ટ પર ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા એરક્રાફ્ટ ક્રેશ લેન્ડિંગ પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ અન્ય ઘટનાઓમાં ફર્સ્‌ટ રિસ્પોન્સ કામગીરીને લઈને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ફાયરના સાધનોનો ઉપયોગ કરી કઈ … Read More

બ્રેકિંગઃ વડોદરા નંદેસરી જીઆઈડીસીમાં આવેલી દિપક નાઇટ્રેટ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ

વડોદરાઃ નંદેસરી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં લાગી આગ દિપક નાઇટ્રેટ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ સાંજના સમયે પ્રચંડ ધડાકા બાદ લાગી આગ અંદાજિત 10 કિમી સુધી ધડાકાના અવાજ સંભળાયા ઘટનાને … Read More

ભાવનગરમાં ૩ લાખ લીટર પાણી તો ટેન્કરથી વિતરણ કરાય છે

ઉનાળામાં પાણીની માંગ વધતા સહજ રીતે જ પાણીની તંગી પણ વર્તાય છે. છતાં શાસકો કે, તંત્ર વાહકો પાણીની સમસ્યાનો સ્વીકાર કરતા નથી. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, હાલમાં પણ … Read More

રાજકોટ એઈમ્સને પાણી પહોંચાડતા અડધા શહેરમાં પાણી કાપ કરાયો

સૌરાષ્ટ્રમાં આમ પણ પાણીની વર્ષો જુની તંગી અને એમા પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજકોટમાં પાણીની બૂમરાડ છે ત્યારે મનપા દ્વારા પાણીનો વેડફાટ કરનાર સામે કડક પગલા ભરવા અને દંડ કરવાના … Read More

પૂર્વોત્તરના રાજ્યોમાં ૪ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના

ચોમાસુ ૨૯ મેના રોજ કેરળ પહોંચી ગયુ હતુ. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે કહ્યુ છે કે કેરળ-માહે અને લક્ષદ્વીપમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે હવામાન એજન્સીએ … Read More

કચ્છમાં નર્મદા કેનાલમાં પાણી છોડાતા લોકોમાં ખુશી

પૂર્વ કચ્છના જોડિયા શહેર ગાંધીધામ-આદિપુર સંકુલો માટે પીવાનું પાણી પૂરું પાડતા અંજારના ટપ્પર ડેમમાં પાણીનું સ્તર ૩૫ ટકાએ પહોંચી ગયું હતું. જેને લઈ પીવાના પાણીની તંગી ઉભી થવાની સંભાવના વર્તાઈ … Read More

ગણદેવીના ધમડાછા ગામે ડાયવર્ઝનના નામે ખરાબ રસ્તાથી ગ્રામજનોમાં રોષ

ગણદેવી તાલુકાના અમલસાડ સહિતના કાંઠા વિસ્તારનાં ૨૫થી વધુ ગામોને જોડતો ગણદેવી-અમલસાડ સ્ટેટ હાઈવે પર ધમડાછા-હાથીયાવાડી ગામને જોડતો અંબિકા નદી ઉપર નવા બ્રિજનું કાર્ય ચાલી રહ્યું છે. જેને લઈ એન્જિનિયરો દ્વારા … Read More

ઈશા આઉટરિચ સાથે રાજ્ય સરકારના ક્લાયમેન્ટ ચેન્જ વિભાગે એમઓયુ કર્યા

વિશ્વની સૌથી મોટી મુશીબત એટલે પર્યાવરણને બચાવવાની મુશીબત લોકો પર્યાવરણને નુકશાન પહોંચાડે છે ત્યારે સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા સ્થપાયેલી ઇશા આઉટરિચ સાથે રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગે ‘માટી બચાવો- સેવ … Read More

વરસાદી પાણીની સમસ્યા માર્ગ અને મકાન વિભાગ પુરી ન કરતા પાલિકા દૂર કરશે

મહેસાણાના મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટથી દેદીયાસણ જીઆઈડીસી થઈને નુગર બાયપાસ જતા માર્ગ પર આવેલી સોસાયટીમાં દર વર્ષ વરસાદી પાણીના નિકલના અભાવે ચોમાસામાં પાણી ભરાઈ જતા સમસ્યા સર્જાતી હોય … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news