વલસાડની હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફાયર NOC ન હોવાથી પાલિકા એક્શનમાં, ૩ બેંકને સીલ લાગ્યા

વલસાડ નગરપાલિકા એ ૩ બેંકોમાં શીલ મારવાની કામગીરીને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. જેના લઇને બેંક સંબંધિતો સહિત કેટલાક લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. નામદાર હાઇકોર્ટે તરફ … Read More

પેટલાદમાં અઢી સો કિલો ગૌમાંસ સાથે ૩ ઝડપાયા, પોલીસે કાર સહિત ૧.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પેટલાદ શહેર પોલીસે ખાટકીવાડ પાસે બાતમી આધારે કારને રોકી તેમાં તલાસી લેતા અઢી સો કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. આ સંદર્ભે પોલીસે ત્રણ શખસ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. … Read More

જોશીમઠના પહાડોમાં જોવા મળતી આ બાબતોએ વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ?

છૂટક કાટમાળ અને પથ્થરોના ઢગલા, જોશીમઠ ભૂસ્તરશાસ્ત્રીય દૃષ્ટિકોણથી પણ સંવેદનશીલ છે. આ વિસ્તાર ઝોન પાંચમાં આવે છે, જે ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ છે અને આ જ વૈજ્ઞાનિકોની વાસ્તવિક ચિંતાનું … Read More

હિમાચલમાં છેલ્લા ૨૩ દિવસમાં છઠ્ઠી વાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી છે. રાજ્યમાં રવિવારે મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ હતી.આ … Read More

ઉત્તર ભારતમાં આગામી ૪૮ કલાક પડશે કડકડથી ઠંડી, હવામાન વિભાગનું રેડ એલર્ટ

ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં કડકડથી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ૨ દિવસ સુધી કોલ્ડવેવ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં … Read More

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઠંડીનું જોર હજુ યથાવત, લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રીએ પહોંચ્યું

યુપીના કાનપુરમાં ઠંડીનું જોર ચાલુ છે. લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રીએ પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં વધતી જતી ઠંડીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. આ કડકડતી ઠંડીમાં હાર્ટ એટેકના દર્દીઓને … Read More

ભરૂચ અને અંકલેશ્વરમાં ફાયર સેફ્ટી વિનાની ૬ કોમર્શિયલ બિલ્ડીંગ અને ૧૧ દુકાનો સીલ કરાઈ

ભરૂચ અને અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડીંગ, એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર એનઓસી ન લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે. હાઇકોર્ટમાં … Read More

દિલ્હીમાં તાપમાન ૧.૯ ડિગ્રીએ પહોંચતા લોકો ઠુઠવાયા

ભારતની રાજધાની દિલ્હીમાં શિયાળાની ઠંડીના કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે.જેમાં તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે તાપમાનનો પારો ૧.૯ ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠુંઠવાયા હતા. … Read More

દિલ્હીનો સૌથી વ્યસ્ત સદર બજારમાં અચાનક વિસ્ફોટ, એકનું મોત, એક વ્યક્તિ થયો ઘાયલ

દિલ્હીના સૌથી વ્યસ્ત બજારોમાંથી એક ગણાતા સદર બજાર વિસ્તારમાં શનિવારે વિસ્ફોટના સમાચાર સામે આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ શનિવારે સાંજે લગભગ ૭ વાગ્યે થયો હતો. જણાવવામાં આવી રહ્યું … Read More

ઉત્તરાખંડના જોશીમઠના ૯ વિસ્તારના ૬૦૩ મકાનોમાં તિરાડ, ૪૩ પરિવારોને શિફ્ટ કરાયા

ઉત્તરાખંડનું જોશીમઠ શહેર એક મોટી કુદરતી આપદાનો સામનો કરી રહ્યું છે. એક રીતે શહેર જમીનમાં ધસી રહ્યું છે. મકાનો જોખમી સ્થિતિમાં હોવાથી લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે. કેન્દ્ર અને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news