સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનનો ૯૬.૮૬ ટકા વરસાદ થયો

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનનો ૯૬.૮૬ ટકા વરસાદ થયો છે, તો ૨૪ કલાકમાં ટકાવારી પ્રમાણે જોઈએ તો સાબરકાંઠામાં ૭૪ વરસાદ નોંધાયો હતો. તો ચોમાસાની સીઝનનો ઇડરમાં ૧૦૩, ખેડબ્રહ્મામાં ૮૬, તલોદ ૭૩, … Read More

આમલી ડેમમાંથી પાણી છોડાતા ૨૦થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા

દક્ષિણ ગુજરાતના પોન્ડીચેરી સમાન ગણાતા ઉમરપાડા તાલુકામાં દર ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદ વરસતો હોઈ છે. ત્યારે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ૬ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેની અસર … Read More

સરદાર સરોવર ડેમની સપાટી ૧૨૫.૭૯ મીટરે પહોંચી

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોના ભરાઈ ગયા છે. ત્યારે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના ૧૮ ગેટ ખોલી ૩ લાખ ૨૫ હજાર ક્યુસેક પાણી છોડાતાં સરદાર … Read More

રસ્તાઓ પર ખાડા ખોદી સરખા કરવાને બદલે અન્ય જગ્યાએ નવા ખાડા ખોદે છે…

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલી કામગીરીએ નાગરિકોની હાલાકી વધારી દીધી છે. ઘણી જગ્યાએ રોડ પહોળા કરવા માટે ઠેર-ઠેર ખાડા ખોદાયા બાદ તેને પૂરવાનું ભૂલી જવાયું છે. … Read More

ગુજરાતના ૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા

રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૦ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૫૬.૫૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૮૪,૬૧૯ એમસીએફટી એટલે … Read More

આજવા ડેમની સપાટી વધીને ૨૧૧.૫૦ ફૂટે પહોંચી

આજવાના કેચમેન્ટ વિસ્તારમાં ૧૪૧ મિ.મી. જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેને અનુલક્ષીને ત્યાંના નિયંત્રણ કક્ષ દ્વારા વહેલી પરોઢના સમયે વિશ્વામિત્રીના હેઠવાસના અસર પામતા ગામોના સરપંચો અને અગ્રણીઓને મોબાઈલ દ્વારા નદીમાં … Read More

શિમલામાં વાદળ ફાટવાથી ભારે તબાહી

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા સ્થિત કુમારસેન ક્ષેત્રમાં શનિવારે મોડી રાત્રે વાદળ ફાટવાથી ભારે તબાહી જોવા મળી છે. મળેલી જાણકારી પ્રમાણે મૂશળધાર વરસાદના કારણે શિવાન અને શલૌટા પંયાચતમાં ઘણા ઘરોમાં પાણી … Read More

અમદાવાદમાં રસ્તા વચ્ચે ભૂવો પડ્યો અને આખો રોડ અંદર ઘસી પડ્યો

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સુરભી પાર્ક પાસે મેટ્રો પિલર નંબર ૧૨૯ પાસે મસ મોટો ભૂવો પડ્યો છે. આ રોડ બનાવવાની કામગીરી એક મહિના પહેલાં જ થઈ હતી અને ત્યારબાદ આ ભૂવો … Read More

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને એલર્ટ અપાયું

પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને ગીર-સોમનાથ જિલ્લાઓનું વહીવટી તંત્ર જો ડિપ્રેશન વધુ તીવ્ર બને તો કોઈપણ પરિસ્થિતિ માટે તૈયારી કરી રહ્યું છે, કેમ કે ભારતીય હવામાન વિભાગએ આગાહી કરી છે કે, … Read More

ભારે વરસાદ વચ્ચે ઘણા સ્થાને જાનમાલના નુકશાનના સમાચાર સામે આવ્યા

ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદે ઘણી તારાજી સર્જી છે. વરસાદના કારણે ઘણા સ્થાને જાનમાલના નુકસાનના સમાચાર છે. અમદાવાદમાં વરસાદના કારણે ઓગણજમાં દીવાલ ધસી પડી છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news