આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સક્ર્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર … Read More

સારા સમાચારઃ રાજ્યમાં રવિવારથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું હવે આગામી ૧૧ જુલાઇથી શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી ૧૧થી ૧૩ જુલાઇ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી … Read More

આનંદોઃ આજથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી મળશે

ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ રાજ્યમાં વરસાદ ખેંચાતા મુખ્યમંત્રી રૂપાણીએ કિસાન હિતકારી અંગે વધુ એક સંવેદનાપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં … Read More

છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ત્રણ તાલુકામાં વરસાદ પડ્યો

રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. ખાનગી … Read More

નર્મદા ડેમની જળ સપાટીમાં એક મહિનામાં ૯.૬૮ મીટરનો ઘટાડો

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક જ મહિનામાં ડેમની સપાટીમાં ૯.૬૮ મીટરનો ઘટાડો નોંધાયો છે. ૧ જૂનના રોજ નર્મદા ડેમની જળ સપાટી ૧૨૩.૩૮ મીટર … Read More

જોખમી કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે નવી પાંચ સાઇટને રાજ્ય સરકારની મંજૂરી

ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા જોખમી ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિર્મિત એવી TSDF સાઇટમાં કરવાનો હોય છે. જોખમી કચરા નિયમ ૨૦૧૬ અંર્તગત રાજ્ય સરકાર દ્વારા TSDF sites નું Notification કરવાનું રહે છે. … Read More

હમણાં રાજ્યમાં વરસાદની કોઇ જ સંભાવના નથીઃ હવામાન વિભાગ

ગુજરાતમાં મેઘરાજાના આગમન સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જો કે એકાએક વરસાદ ગુજરાતમાં ગાયબ થઈ ગયો છે. અને ફરી એકવાર ગરમી, ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યા છે. જેને … Read More

ગુજરાતમાં ગર્વના સમાચારઃ સિંહોની વસ્તી વધીને ૭૦૦ને પાર પહોંચી

અવારનવાર સિંહોના મોતના સમાચાર સામે આવતા રહે છે પરંતુ આ વચ્ચે ગુજરાતના જંગલોથી સારા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર રેકોર્ડ મુજબ ગુજરાતના જંગલોમાં સિંહોની સંખ્યા ૭૦૦ને પાર પહોંચી ગઈ છે. … Read More

ગુજરાતમાં સારા વરસાદ માટે આગામી ૧૦ દિવસ જોવી પડશે રાહ

છેલ્લા થોડા દિવસમાં રાજ્યના વિવિધ ભાગમાં મેઘરાજાએ મહેર કરતાં ઠંકડ પ્રસરી હતી. જોકે, હવે ફરીથી ઉકળાટ અને અસહ્ય ગરમીના દિવસો પાછા આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં … Read More

રાજ્યમાં ૫ દિવસ સામાન્ય વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ૫ દિવસ સામાન્ય વરસાદ રહેશે. અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં ૭૬ મીમી વરસાદ નોંધાયો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news