રાજ્યમાં અત્યાર સુધી ૩૩ ટકા વરસાદ વરસ્યોઃ વલસાડમાં સૌથી વધુ ૩૩.૭૦ ટકા

રાજ્યમા સાવર્ત્રિક વરસાદને પગલે અનેક જિલ્લામાં સારો એવો વરસાદ થયો છે જો કે હજુ રાજ્યમાં મોસમનો૩૩ ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા ૧૦ દિવસમાં ૧૨ ટકાથી વધુ નોંધાયો છે. … Read More

નર્મદે સર્વ દેઃ ડેમની જળસપાટી વધીને ૧૧૬.૩૨ મીટરે પહોંચી

સમગ્ર રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે નદી અને ચેકડેમ ઓવરફ્લો બન્યા છે, ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે તો ડેમમાં પણ જળસપાટી વધી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાની … Read More

૨૪ કલાક બાદ વરસાદનું જોર ઘટશેઃ હવામાન વિભાગની આગાહી

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક પણ મેઘમહેર રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૪ કલાક બાદ વરસાદનું જોર ઘટશે. જો કે … Read More

નર્મદા ડેમની સપાટી વધીને ૧૧૫.૩૭ મીટર પર પહોંચી

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના ૨૯ ડેમની સપાટીમાં વધારો થયો છે. દમણ ગંગા ડેમના ૨ ગેટ ખોલવા પડ્યા હતા. નર્મદા ડેમમાં એક દિવસમાં ૧૦ સે.મીનો વધારો … Read More

ગુજરાતમાં અત્ર-તત્ર સર્વત્ર વરસાદઃ સૌથી વધુ લોધિકામાં ૮ ઇંચ વરસાદ

રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૨૪૦ તાલુકામાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ૨૦૦ તાલુકાઓમાં અડધાથી આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં ૮ ઈંચ વરસાદ જયારે છોટાઉદેપુર, કવાંટ, … Read More

વરસાદની રાહ જોતાં ખેડૂતોમાં આનંદની ખુશી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જયારે વેરાવળ અને સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા … Read More

ઉ.ગુજરાતની જીવાદોરી ધરોઇ ડેમમાં ૫૯૮ ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ

મહેસાણા જિલ્લામાં આવેલો ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓના અનેક ગામો અને શહેરોને પીવાનું પાણી પૂરું પાડે છે. ધરોઈ ડેમમાં ચાલુ વર્ષે પાણીની આવક થઇ નથી પરંતુ હજુ પણ ડેમમાં … Read More

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગઃ ૧૧૧ તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૧૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત આવતીકાલે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં … Read More

દેશના રાજ્યોમાં વીજળી પડવાની સંભાવના, ઉત્તર ભારતમાં ૨૧ જુલાઈ સુધી ભારે વરસાદ

દેશભરમાં ચોમાસાના આગમન બાદ આગામી એક સપ્તાહ સુધી ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે સંપૂર્ણ ઉત્તર ભારતમાં આગામી ૧૮થી ૨૧ જુલાઈ સુધી ભારે વરસાદ વરસશે. જ્યારે … Read More

ગાંધીનગરમાં ૩ કરોડના ખર્ચે વુહાન જેવી લેબોરેટરી બનશે

આ લેબમાં વાઈરસ અને બેક્ટેરિયા ઉપર રીસર્ચ હાથ ધરવામાં આવશે જેમાં એચઆઈવી, માઇક્રો બેક્ટેરિયલ ટીબી અને રસીઓ બનાવવાનું સંશોધન થશે વિશ્વ આખું કોરોના વાઈરસથી હેરાન પરેશાન થઇ રહ્યું છે. ત્યારે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news