રાજકોટ જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારમાં વહિવટી તંત્ર સ્ટેન્ડ ટુ રહે : ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રીશ્રી સાથે આયોજિત સમીક્ષા બેઠકમાં મેયર ડો. પ્રદીપ ડવ, સાંસદ સભ્યો સર્વેશ્રી શ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર પ્રમુખશ્રી કમલેશ મિરાણી, … Read More

પાણી માટે તરસ્તા સૌરાષ્ટ્રમાં આજે પાણી જ પાણી…

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સોમનાથના તલાલા, ગીરગઢડા, વેરાવળ, સૂત્રાપાડા, ઉના, કોડીનારમાં ૧થી ૨ ઈંચ વરસાદ, દ્વારકાના ભાણવડમાં ૧, ખંભાળિયા આર્ધો ઈંચ, મોરબી જિલ્લાના ટંકારામાં ધોધમાર ૩ ઈંચ, વાંકાનેર અને માળિયા મિયાણામાં … Read More

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ૬૫ ટકા વરસાદ થયો

ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.  ત્રણ દિવસની હવામાનની આગાહી જાેતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, … Read More

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યા બાદ તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને અડચણો આવ્યા

ક્યાંક મેટ્રોની કામગીરી વરસાદી પાણીના ભરાવવાથી અટવાયેલું હોય કે તંત્ર દ્વારા પાણીની લાઈનનો જોડાણ નું કાર્ય ઠપ્પ થઈ ગયું હોય ક્યાંક ગટર તો ક્યાંક રસ્તાઓ તેવી જ રીતે ગાંધીનગરના ઘ-૪ના … Read More

પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય “ભૂપેન્દ્ર પટેલ” બન્યા ગુજરાતના 17માં મુખ્યમંત્રી.

જીએનએ : ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે છેલ્લા 24 કલાકથી ચાલતી અટકળોનો આજે અંત આવી ગયો.. ગુજરાતના 17 માં મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં … Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, આવતીકાલે થઇ શકે છે નવી મુખ્યમંત્રીના નામની જાહેરાત

ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજે મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને સુપ્રત કર્યું હતું. જે બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ … Read More

ગુજરાતના પાટનગરના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો

ગાંધીનગરમાં મેઘરાજાએ વાદળોનાં ગળગળાટ વચ્ચે પધરામણી કરી દીધી છે. ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે જ્યારે અમુક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ બુધવારે સમગ્ર … Read More

સપ્ટેમ્બરના આરંભથી શરૂ થયેલા વરસાદ ગુજરાતના ૨૦૭ જળાશયોમાં પાંચ ટકા પાણી વધ્યું

સપ્ટેમ્બરના આરંભથી શરૂ થયેલા વરસાદથી ૧૦ દિવસમાં ગુજરાતના ૨૦૭ જળાશયોમાં પાંચ ટકા પાણી વધ્યું છે. જેમાં એક માત્ર નર્મદા આધારિત સરદાર સરોવર ડેમમાં જ પાણીનો જથ્થો ૧૧.૫૬ ટકા વધ્યો છે. … Read More

ગુજરાતમાં ૧૨મી સુધી અતિ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ રહેશે! : અંબાલાલ

ઉત્તર-પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં કોઈ કોઈ ભાગોમાં ૧૦૦ મી.મી.થી ઉપર વરસાદ થવાની શક્યતા રહેશે. તો વળી કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તા.૧૧-૧૨ આસપાસ પણ બંગાળના ઉપસાગરમાં … Read More

ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ૪ દિવસ ધોધમાર

ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, ભરૃચ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.    ગુજરાતમાં હાલ સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની આશા રખાઈ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news