ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે નવસારી જિલ્લામાં ચીકુની નિકાસ કરતા ખેડૂતો ની ચિંતામાં વધારો

ગુજરાત માં શિયાળાની શરૂઆત સાથે વાતાવરણ માં બદલાવ અને કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો ની ચિંતા માં મોટો વધારો કરી દીધો છે જેમાં દક્ષિણ ગુજરાત અને એમાં પણ નવસારી જિલ્લો … Read More

વાતાવરણ માં અચાનક પલટો આવતા કર્મચારીઓ સતર્ક થયા રાજકોટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી ૬૦ હજાર ગુણી મગફળી ઢાંકવામાં આવી

હજુ તો શિયાળાની શરૂઆત થઈ હતી અને હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી કે આવનારા દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે જેના કારણે પાક પકવતા ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડ ધારકો … Read More

ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી નો ચમકારો આવશે

ગુજરાતમાં હાલ રાત્રે ઠંડીનો ચમકારો અને દિવસે ગરમીથી ડબલ સીઝન અનુભવાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન ૪ ડીગ્રી સુધી ગગડતાં ઠંડીમાં … Read More

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ

કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિએ સમગ્ર ગુજરાતમાં ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું છે. અધિકારીઓએ રવિ પાકને મોટા નુકસાનનો અંદાજ લગાવ્યો છે.  માવઠાને પગલે રવિ પાકને નુકસાન થવાનું જોખમ છે.  અરબી સમુદ્રમાં લો-પ્રેશર … Read More

માવઠાના કારણે બહુચરાજીમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહિતના પાકને નુકશાન

કમોસમી વરસાદના કારણે મહેસાણાની બહુચરાજી APMCમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહીતના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો … Read More

ગુજરાતમાં ૨૦ નવેમ્બર સુધી માવઠાની શક્યતાઓ

બંગાળની ખાડીમાં સર્જાયેલી અપર એર સાઇક્લોનિક સર્ક્‌યુલેશન સિસ્ટમ અરેબિયન સમુદ્ર તરફ આગળ વધી રહી છે, જેના પગલે ભેજવાળા પવન ગુજરાત તરફ આવતા હાલમાં ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવન સાથે … Read More

ગુજરાતમાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફુંકાશે કાંતિલ ઠંડી પડશે : હવામાન વિભાગ

હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારમાં હજુ વધારો થઇ શકે છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ સરેરાશ મહત્તમ તાપમાન ૩૪ અને સરેરાશ લઘુતમ … Read More

૧૪૪૪ મેગાવોટ સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના સાથે ગુજરાત દેશમાં પ્રથમ

આજે ગુજરાતે ઊર્જાની પંચશકિતઓ સોલાર, થર્મલ, હાઇડ્રો, ગેસ અને ન્યૂકલીયરનો વીજ ઉત્પાદનમાં વિનિયોગ કરવાની નવતર પહેલ કરી છે અને ઊર્જા ઉત્પાદન-વિતરણમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી છે. ગુજરાતે વીજ ઉત્પાદનમાં અનેક સુધારાલક્ષી … Read More

રાજ્યમાં વહેલી સવારે ગુલાબી ઠંડીમાં વધારો

સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં અને ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં સરેરાશ તાપમાન નોંધાતું હોય છે તેના કરતાં આ તાપમાન ૧થી ૨ ડિગ્રી જેટલું વધુ નોંધાઈ રહ્યું છે. નલીયામાં ગઈ કાલે લઘુતમ … Read More

ગત વર્ષ કરતા વહેલી ઠંડી ચાલુ પરંતુ ગત વર્ષ કરતાં ઓછી

હાલમાં આ તાપમાન ૨૧.૪ થી ૨૨.૩ ડિગ્રીની વચ્ચે રહેતાં ઠંડી ઓછી અનુભવાઇ રહી છે. બીજી બાજુ છેલ્લા ૨૪ કલાકમાં ઠંડી આંશિક રીતે ઘટતાં મુખ્ય ૫ શહેરોનું તાપમાન ૨૧.૩ થી ૨૧.૮ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news