‘‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’’ને દેશભરના રાજ્યોની પ્રસ્તુત ઝાંખીમાં સૌ પ્રથમ ક્રમ મળ્યો

૭૪-મા ગણતંત્ર દિવસે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો ”પીપલ્સ ચોઈસ એવોર્ડ”માં અવ્વલ ક્રમે – પુનઃપ્રાપ્ય ઊર્જાથી દેશ અને દુનિયાને નવો રાહ ચિંધવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને … Read More

ગુજરાતમાં બે દિવસ ઠંડા પવનો ફૂંકાશે, માવઠાની શક્યતા નહિવત : હવામાન વિભાગ

રાજ્યમાં હાલ ઠંડી જોર વધી રહ્યુ છે. અનેક વિસ્તારોમાં માવઠું પણ થઇ રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગે આગાહી ગુજરાતીઓને આંશિક હાશકારો કરાવશે. હવામાન વિભાગે હવામાનની આગાહી કરતા જણાવ્યુ છે કે, … Read More

અલ્ટિગ્રીને સુરતમાં એક્સપીરિયંસ સેન્ટરનું અનાવરણ કર્યું

સુરતઃ ભારતની અગ્રણી કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહન નિર્માતા અલ્ટીગ્રીન 20મી જાન્યુઆરી, 2023ના રોજ સુરત (ગુજરાત)માં તેના તદ્દન નવા રિટેલ એક્સપીરિયંસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. કંપનીના જણાવ્યા મુજબ, એક્સપીરિયંસ સેન્ટર ગ્રાહકોને અલ્ટીગ્રીનની ઇલેક્ટ્રિક … Read More

ડીસા ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ધ્વજવંદન કરાયું

“આપણું બંધારણ ભવ્ય ભૂતકાળનો ઐતિહાસિક વારસો અને ભવિષ્યાના શ્રેષ્ઠ ભારતની કલ્પનાઓના વૈચારીક ચેતનાનું જીવંત સ્વરૂપ છે.” મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત “ભારત વિશ્વમાં પાંચમાં નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે અને વિશ્વની મહાસત્તા … Read More

ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ગ્રાન્ડ-રિહર્સલમાં અભૂતપૂર્વ આકર્ષણ જમાવ્યું

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી ‘પરાક્રમ દિવસ”ના નવી દિલ્હી માં આવેલ ”કર્તવ્ય પથ” ખાતેથી ૭૪-મા ગણતંત્ર દિવસની ઉજવણીનો સત્તાવાર પ્રારંભ શરુ થઇ ચુક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી … Read More

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધવાની છે તેવી હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડી વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે એક રાહતની ખબર … Read More

પાનોલી જીઆઈડીસીમાં આગ બાદ ગેસ ગળતરની ઘટના, તંત્ર અને ઉદ્યોગો માટે ચેતવણીરૂપ ઘટના

ભરૂચઃ અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં ગઈકાલે એક ફાર્મા કંપનીમાં લાગેલી એકાએક આગ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આગ બાદ ઝેરી ગેસ લીકેજ થતા અફડાતફરીનો માહોલ સર્જાયો હતો. પાનોલી જીઆઈડીસી પાસે … Read More

બ્રેકિંગઃ અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભયંકર આગ લાગી, ફાયરનો કાફલો ઘટના સ્થળે

ભરૂચઃ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આગની ઘટના બનવા પામી છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે. જેને લઇને અફરાતફરી મચી જવા પામી છે. આગને … Read More

૧૦ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગ દ્વારા ૧૦ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ઠંડીનો પારો વધારે ગગડવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં હજુ ૧થી ૨ … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે GCCIનો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન :- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)નો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news