શીત લહેર પ્રભાવઃ અમદાવાદ આવતી-જતી ૮ ફ્લાઇટ રદ અને ૬ ફ્લાઇટ લેટ

ઉત્તર ભારતમાં શીત લહેર અને ધુમ્મસની અસર અમદાવાદ આવતી-જતી ફ્લાઇટો પર પણ જોવા મળી છે. અમદાવાદ આવતી-જતી ૮ ફ્લાઇટ રદ અને ૬ ફ્લાઇટ ૪૫ મિનિટ કરતા મોડી પડી હતી. ફ્લાઇટો … Read More

શાહપુર દરવાજા પાસે મેટ્રોરેલની કામગીરી નજીક જમીન ઘસી, રિક્ષા અને બે બાઈક ભુવામાં ગરકાવ

અમદાવાદમાં મેટ્રોરેલના બીજા ફેઝનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ઇસ્ટ- વેસ્ટ કોરિડોરની અન્ડરગ્રાઉન્ડ રૂટની કામગીરી દરમિયાન શાહપુર દરવાજા પાસે જમીન ઘસી પડી હતી અને ભુવો પડ્યો હતો. ભુવામાં એક … Read More

અમદાવાદના જુહાપુરામાં ૮ દુકાનોમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂમાં

શહેરમાં આગના બનાવોમાં વધી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા ગોતા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જ્યારે ફરી અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રવિવારે સવારે … Read More

ગોતા નજીક શ્રીજી એસ્ટેટમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ, ફાયરબ્રિગેડની ૧૨ ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદના એસજી હાઇવે પર ગોતા નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડની ૧૨ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી … Read More

કોરોના હાંફ્યોઃ અમદાવાદની ખાનગી ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૯૪ ટકા બેડ ખાલી

ગુજરાતમાં હવે કોરોનાનો કહેર ઓછો દેખાઈ રહ્યો છે. દિવાળી બાદ જે રીતે કેસોનો રાફડો ફાટ્યો હતો, તેવું ઉત્તરાયણના તહેવાર બાદ જોવા ન મળ્યું. લોકોએ પ્રસંગ ઉજવવામાં સંયમ રાખતા કોરોના વકર્યો … Read More

અમદાવાદના ચાંગોદર જીઆઈડીસી ખાતે કંપનીમાં ભીષણ આગ

અમદાવાદમાં દિનપ્રતિ દિન આગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક આગની ઘટના સમાઈ આવી છે. શહેરના ચાંગોદર GIDC ખાતે કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. માહિતી માહિતી અર્હી … Read More

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે ૪૦થી વધુ ગાડી એકસાથે અથડાઈ

સોમવારે રાજ્યના અનેક શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ જ કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે. દ્વારકા-ખંભાળિયા હાઈવે પર ધુમ્મસને કારણે બે ગાડી વચ્ચે ટક્કર થઈ છે. આ બનવમાં … Read More

હવે અમદાવાદમાં બર્ડ ફ્લૂઃ મણિનગરમાં આકાશમાંથી બગલો પટકાતા મોત

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદના મણિનગરમાં ગોરના કુવા નજીક આકાશમાંથી ઉડતો બગલો અચાનક નીચે ઢળી પડતા લોકો પણ ભયભીત બન્યા છે. … Read More

અમદાવાદમાં નારોલની ટેક્સટાઇલ કંપનીમાં લાગી આગ, ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ

અમદાવાદમાં ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓનો શિલશિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં નારોલમાં કાપડ બનાવતી એક કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ગાડીઓનો … Read More

અમદાવાદમાં વસંત સિનેમા પાસે આગ, ફાયરની ૩ ગાડી ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદમાં હાલ વસંત સિનેમા પાસે આગ લાગી છે જેને પગલે અફરા તફરી મચી ગઈ હતી. અમદાવાદમાં ફરીથી આગની ગોઝારી ઘટના બની છે. ત્યારે યુદ્ધાના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news