શિવરંજની ચાર રસ્તા પાસે ફૂટપાથ પર સૂઇ રહેલા શ્રમજીવી પરિવાર પર ફરી વળી કાર ઘટનામાં 1 મહિલાનું મોત
અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ફૂટપાથ પર સૂઇ રહેલા શ્રમજીવી પરિવાર માટે કાર કાળનો કોળિયો બનીને આવી હતી. તારીખ 28 જૂન સોમવારની મોડી રાત્રે ફૂટપાથ પર સુઇ રહેલા શ્રમજીવી પરિવારને … Read More











