૫,જાન્યુઆરી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ

આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં ૪થી ૫ દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તો હવે ફરીથી ગુજરાતની જનતા અને ખેડૂતો … Read More

ગાંધીનગર પાટનગર યોજના વિભાગને સે.૨ની ઉભરાતી ગટરનું મૂળ મળતું નથી

ગાંધીનગરમાં પાટનગર યોજના વિભાગ પાણી વિતરણ અને ગટર લાઈનનું વ્યવસ્થાપન કરી રહ્યું છે. જોકે, મોટાભાગના કામો કોન્ટ્રાક્ટ હસ્તક કરવામાં આવી રહ્યા હોવાથી વસાહતીઓની સમસ્યાનું સમયસર નિરાકરણ કે સંભાળવામાં આવતું નથી. … Read More

વડનગરમાં ૧ હજાર વર્ષ પહેલાં થયેલા ભુકંપના પુરાવા મળ્યા

ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર ભૂકંપ ઝોનમાં નથી આવતો. આમ છતાં, અહીં ભૂકંપ કેમ આવ્યો તે અંગે એક ટીમ સંશોધન કરી રહી છે. વડનગરમાં આવેલા આ ભૂકંપને લીધે જમીન ફાટવાની આ … Read More

તમિલનાડુના ઘણા જિલ્લાઓ રેડ એલર્ટ જાહેર : આઈએમડી

ભારે વરસાદને કારણે રાજધાની ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ચેન્નાઈ અને તેની આસપાસના કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચિંગલપેટ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. … Read More

કોલોરાડોના જંગલમાં આગ લાગતા આસપાસનો વિસ્તાર ખાલી કરાયો

કોલોરાડોમાં ૫૩,૫૦૦ લોકો વીજળી વિના જીવવા માટે મજબૂર છે. એકલા બોલ્ડર કાઉન્ટીમાં ૧૮,૭૯૧ લોકો અંધારામાં જીવી રહ્યા છે. કોલોરાડોના ગવર્નર જેરેડ પોલિસે બોલ્ડર કાઉન્ટીમાં લાગેલી આગને કારણે કટોકટીની સ્થિતિ જાહેર … Read More

ગાંધીનગર મનપાના સફાઈ કામદારોના ધરણાં

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈની જવાબદારી સંભાળવામાં આવે છે. સેકટર ૧થી ૩૦ની સાથે હવે નવા વિસ્તારોમાં પણ કોર્પોરેશન દ્વારા એજન્સી મારફત સફાઈની કામગીરી કરાવવામાં આવી રહી છે. ગાંધીનગરમાં તો … Read More

વડોદરા જિલ્લામાં ૧.૫ લાખ તરૂણોને વેક્સિનેટ કરાશે

કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ,અગ્ર સચિવ તેમજ રાજ્ય આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે કિશોર રસીકરણ અભિયાન અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં … Read More

સુરતમાં કચરાની ગાડી સમયસર ન આવતાં સ્થાનિકોએ વિરોધ કર્યો

સ્માર્ટ સિટીમાં કરોડો રૂપિયાનો ખર્ચ માત્ર સુરત શહેરની સફાઈ પાછળ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટરોના મનસ્વી વલણને કારણે સ્થાનિકોને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રશ્ન માત્ર પુણા … Read More

રાજકોટમાં ધુમ્મસને કારણે મુંબઈની ફ્લાઈટ રદ

વાતાવરણમાં બદલાવ સાથે ગાઢ ધુમ્મસનાં પગલે રાજકોટ એરપોર્ટની વિઝિબિલિટી ઘટતા હવાઈ સેવા પર આજે સતત બીજા દિવસે અસર પહોંચી છે. બુધવારે પણ એર ઇન્ડિયાની સવારે ૬.૩૦ વાગ્યાની ડેઇલી ફ્લાઈટ મુંબઈ-રાજકોટ-મુંબઈ … Read More

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે નદી ઉત્સવનું આયોજન કરાયું

નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પર વિભાગ દ્વારા આજરોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે આયોજિત નદી ઉત્સવમાં સામાજિક … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news