વડોદરાના રેસિડેન્સીમાં બિલ્ડરે પાણીનું કનેક્શન ન આપ્યું, લોકોના દસ્તાવેજ પણ અટવાયા

વડોદરા શહેરના ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર આવેલી સુખધામ રેસિડેન્સી ડુપ્લેક્ષમાં રહેતા બિલ્ડર દ્વારા થતી હેરાનગતિથી પરેશાન થઇ ગયા છે. જેથી આ લોકોએ વડોદરાના કલેક્ટરને આવેદન આપ્યું હતું કે, બિલ્ડર … Read More

બનાસકાંઠાના ખેડૂતો પાણીને લઈને રસ્તા પર ઉતર્યા

બનાસકાંઠા સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો જિલ્લો છે. એશિયાની પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી અને દૈનિક ૫૦ લાખ લિટરથી વધુ દૂધનું સંપાદન કરતી બનાસ ડેરી છે છતાં આ જિલ્લામાં પાણી માટે … Read More

કોડીનારમાં વીજતણખાથી ખેતરનો પાક સળગી ગયો

કોડીનાર તાલુકાના ખેડૂત રાયસિંહ ભાઈ પાંચ વીઘા જમીન ધરાવે છે.આ વર્ષે રવિપાકમાં ઘઉંનું વાવેતર કર્યું હતું જે પાક હવે તૈયાર થવા જઈ રહ્યોં હતો. પરંતુ શેઢા પરથી પસાર થતી વીજલાઈનમાંથી … Read More

મુંબઈમાં વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યુ છે : દરિયામાં હલચલ શરૂ થઈ

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. જ્યારે દરિયામાં જોરદાર તોફાન આવે છે ત્યારે તેના પહેલા જે લક્ષણો જોવા મળે છે તે મુંબઈમાં જોવા મળી રહ્યા છે. દરિયામાં … Read More

વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવતા જીપીસીબીએ વડોદરા મનપાને નોટિસ આપી

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના નવેમ્બર ૨૦૨૧ના રિપોર્ટ પ્રમાણે પુરતા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નથી. જે ૯ સુએઝ પ્લાન્ટ છે તેમાંથી ૭ કાયદા પ્રમાણે કામ નથી કરતા … Read More

કચ્છ- ભુજમાં એક જ દિવસમાં આગના બે બનાવ થયા

કચ્છમાં ઉનાળાની શરૂઆત સાથે જ અચાનક આગના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં બે સ્થળે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં ભુજ શહેર ખાતેના વ્યાયામ શાળા સામેના … Read More

ખંભાળિયાના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી ૩ ઈજાગ્રસ્ત

ખંભાળિયાના જામનગર રોડ પર આવેલા એક રહેણાક મકાનમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં વિસ્તારમાં અફરા-તફરી સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે ખસેડાયા છે. જેમાં એકની … Read More

કલોલના ૩ ગામોમાં ૮ કલાક વીજ પુરવઠો બંધ રહેશે

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજળીની માંગ વધી જતી હોય છે. જેનાં કારણે ઘણીવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે. જેનાં પગલે યુજીવીસીએલ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગરના કલોલ શહેર અને ગ્રામ્ય … Read More

૭ માર્ચથી ૯ માર્ચ સુધી મુંબઈમાં કમોસમી વરસાદની આગાહી

ઠંડી હજુ ગઈ હતી કે ગરમી વધવા માંડી હતી. ગરમી વધી રહી હતી કે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ સહિત મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં તાપમાનમાં વધારો … Read More

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવનિર્મિત અમદાવાદ પૂર્વ ની પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવનિર્મિત અમદાવાદ (પૂર્વ) ની પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ તા. ૦૪.૦૩.૨૦૨૨ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે વન અને પર્યાવરણ વિભાગના માનનીય કેબીનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા માનનીય રાજયકક્ષાના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news