ભુજના આંબરડી ગામ પાસે દાડમ ભરેલા ટ્ર્‌કમાં ભીષણ આગ લાગી

કચ્છ-ભુજ ભચાઉ વાયા દુધઈ ધોરીમાર્ગ પરના આંબરડી ગામ નજીક ગઈકાલે બુધવારે રાતે અંદાજિત ૧૨ વાગ્યાની આસપાસ ભચાઉ તરફ જઈ રહેલી દાડમ ભરેલી ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. ટ્રકમાં … Read More

અમદાવાદમાં કાળઝાળ ગરમી પડતાં તંત્ર દ્વારા એક્શન પ્લાનનો ઝડપી અમલ કરવા આદેશ

ઉનાળાની ગરમીનું પ્રમાણ વધવા માંડ્યું છે અને હીટવેવ પણ શરૂ થઈ ગયા છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિટવેવ ન કરવામાં આવતા કમિશનર નારાજ થયા હતા. તેઓએ આરોગ્ય અગાઉનાં વર્ષોમાં હિટવેવ … Read More

ચંદ્રાલા હાઈવે પરની પ્લાયવુડની ફેકટરીમાં ભીષણ આગ લાગી

હાઇકોર્ટનો આદેશ હોવા છતાં ગાંધીનગરમાં ફાયર સેફ્ટી વિનાની અનેક બિલ્ડીંગો ધમધમી રહી છે. તેમ છતાં નોટિસો આપીને તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવે છે. એવામાં આજે નેશનલ હાઇવે નંબર – … Read More

ભારત કુદરતી ખેતી પર ભાર આપશે

શ્રીલંકામાં આર્થિક કટોકટી પાછળ કેમિકલ મુક્ત ખેતી પણ મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. ત્યાં સરકારે જાહેરાત કરી હતી કે શ્રીલંકા ૧૦૦% ઓર્ગેનિક ખેતી ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ હશે. આવી જાહેરાત … Read More

અમદાવાદ એરપોર્ટ પર વરસાદી પાણી ભરાશે તો સીધું સાબરમતી નદીમાં વહી જશે

અમદાવાદ એરપોર્ટના સાડા ત્રણ કિલોમીટરના રન વેને ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજથી નવો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. દરરોજ સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી રન વે બનાવવાની … Read More

અમદાવાદના હાટકેશ્વરમાં ઘરમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘરમાં ભગવાનના મંદિરમાં દીવાબત્તી કરવા સમયે ઘી વાળી વાટ ચાલુ હતી. ચાલુ દીવાની વાટને ઉંદર ખેંચીને લઇ ગયો હતો અને કપડાંને … Read More

વડોદરામાં મહિલાઓએ દૂષિત પાણીના પ્રશ્ને કલેકટર કચેરીએ વિરોધ કર્યો

વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીની તંગી સર્જાઇ રહી છે. તો બીજી બાજુ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણીની લાઈનમાં પણ અવારનવાર ભંગાણ પડતા હોવાની ફરિયાદો નિત્યક્રમ બની છે. પરંતુ … Read More

ટેન્કરથી ગેરકાયદે પાણી આપવાનો વીડિયો વાઈરલ થયો

વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જરૂરીયાતમંદ લોકોને ટેન્કર દ્વારા પૂરું પડાતાં પાણીનો ગેરકાયદે વેપલો કરાઈ રહ્યો હોવાનો ઓડિયો અને વીડિયો વાઇરલ થયો છે. જેમાં સરદાર એસ્ટેટ ટાંકીના કર્મચારી દ્વારા વચેટિયા સાથે … Read More

વડોદરામાં ફાયરબ્રિગેડની ગાડીમાં આગ લાગી

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં એચડીએફસી બેંકની સામે મુખ્ય રોડ ગટરમાં થતાં ગેસને કારણે એના ઢાંકણામાંથી આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી, જેથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબૂમાં … Read More

સાવરકુંડલાના ડેમમાં પાણી હોવા છતાં કેનાલોમાં પાણી છોડવામાં આવતુ નથી

સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે શેલદેદુમલ ડેમ ૨૦ વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો. આ ડેમમાંથી ૭ ગામના ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહે તે માટે કેનાલો બનાવી આપવામાં આવી હતી. શેલદેદુમલ ડેમ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news