ભચાઉના નવી ભચાઉ વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીના એક મકાનમાં ફ્રીજ શોર્ટ સર્કિટ થતા આગ લાગી

ભચાઉના નવી ભચાઉ વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીના એક મકાનમાં ઉપરના માળે આવેલા રસોડામાં રહેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી. સંભવિત હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહના કારણે ફ્રીજ … Read More

અમદાવાદમાં જીઆઈડીસીમાં કેમિકલની ફેકટરીમાં આગ લાગી

અમદાવાદની નરોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. આલ્ફા મેટલ પાસે આવેલી એક ફેકટરીમાં ભીષણ આગ લાગતાં ૧૦ જેટલી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી છે. … Read More

ગેરકાયદેસર ઓઈલ રીફાઈનરીમાં વિસ્ફોટ થતા ૧૦૦ થી વધુ લોકો થયા મોત

નાઈજીરિયામાં ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં થયેલા વિસ્ફોટમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. શુક્રવારે એગ્બીમા સ્થિત વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. એક ઉચ્ચ અધિકારીએ આ વિસ્ફોટમાં ૧૦૦ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ … Read More

ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફાટી જતા લોકોમાં ડર

ઈલેક્ટ્રિક વાહનોનો ટ્રેન્ડ તો હજુ શરુ થયો છે. ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક વાહનોનો ટ્રેન્ડ હવે શરૂ થઈ ગયો  ખાસ કરીને ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સનો  છે ત્યા હવે ચાર્જીંગ માં રાખેલું હોય કે … Read More

અમરેલીમાં મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ

છેલ્લા ૨ મહિનામાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે આગની ઘટનાઓ સામે આવી છે. તાજેતરની વાત કરીએ તો સાવરકુંડલામાં ટ્રક સળગી ઉઠી હતી. અમરેલી બાયપાસમાં રિક્ષામાં આગ લાગી હતી. લીલીયા રોડ ઉપર … Read More

રાજકોટ મનપા દ્વારા પાણીના બગાડ સામે દંડ કરાતા આપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે, લોકોના ઘરે થતા પાણીના બગાડ અંગે રૂ. ૨૦૦૦ સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ અંગે  અમે મ્યુનિ. કમિશનરને રૂબરૂ મળી રજુઆત … Read More

રાજકોટમાં દુષિત પાણીના વિતરણથી સ્થાનિકો પરેશાન

હાલ મનપા દ્વારા પાણીચોરી અને બગાડ સામે ચેકીંગની કડક ચલાવવામાં આવી રહી છે. ત્યારે દૂષિત પાણીનો પ્રશ્ન કોર્પોરેશનનું તંત્ર ઉકેલી શક્યુ નથી. જેને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ રહી છે. … Read More

કમોસમી વરસાદથી કચ્છમાં કરોડો રૂપિયાના મીઠા પર ખતરો

કચ્છના નાના રણના ખારાઘોઢા અને ઝીંઝુવાડા રણમાં દર વર્ષે અંદાજે ૧૨ થી ૧૩ લાખ મેટ્રિક ટન મીઠું પાકે છે અને હાલમાં રણથી ખારાઘોઢા ટ્રકો અને ડમ્પરો દ્વારા મીઠું ખેંચવાની સીઝન … Read More

જીપીસીબી રાજ્યભરમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરે : હાઈકોર્ટ

ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદી પ્રદૂષણ મામલે સુનવણી હાથ ધરવામાં આવી. જેમાં એક ઔદ્યોગિક એક દ્વારા અરજી કરવામાં આવી છે, કે જે પ્રમાણે અમદાવાદમાં ઔધોગિક એકમો સામે કાર્યવાહી થઈ છે, તે … Read More

ઈલેક્ટ્રિક વાહનોમાં આગની ઘટના સામે કંપનીને દંડ ભરવો પડશે : નીતિન ગડકરી

તાજેતરમાં જિતેન્દ્ર ઈફ કંપનીના ૨૦ નવા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી અને આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. અહેવાલો અનુસાર, આ સ્કૂટરો નાશિકની ફેક્ટરીમાંથી લેવામાં આવી રહ્યા હતા. કન્ટેનરમાં કુલ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news