દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે કોલસાની અછત ઘણા રાજ્યોમાં વીજ કાપ

દેશના ઘણા રાજ્યોમાં કોલસા સંકટ ઊભુ થયું છે. એક તરફ જ્યાં પ્રચંડ ગરમી પડી રહી છે તો બીજી તરફ કોલસા સંકટને કારણે ઘણા રાજ્યોમાં વીજળી કટ કરવામાં આવી રહી છે. … Read More

ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેતા લોકોને લૂ લાગી રહી છે

હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં ૩ ડિગ્રી વધારે છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન ૨૨.૨ ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં ૨ … Read More

ટિકર ગામે ખેડુતે નકામું ઘાસ સળગાવતા આગની ચપેટમાં પાંચ ઝુંપડા, બાઈક સળગ્યું

કાળઝાળ ગરમી અને રણના પવન વચ્ચે ટિકર ગામ નજીક ઢસી જવાના રસ્તા ઉપર હસુભાઈ પટેલ નામના ખેડૂતે પોતાના શેઢા સાફ કરવા નકામું ઘાસ સળગાવ્યું હતું. જેમાં પળવારમાં જ સળગતા ઘાસે … Read More

દેશમાં ઓલાનું ઈલેક્ટ્રીકલ સ્કૂટરથી કંટાળી માલીકે આગ લગાવી દીધી

ઓલા સ્કૂટરમાં કોઇ સમસ્યા સર્જાવાના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ તમિલનાડુમાં જે મામલો તાજેતરમાં સામે આવ્યો છે તે તદ્દન ચોંકાવનારો છે. જેમાં ઓલા સ્કૂટરથી પરેશાન થઇને એક વ્યક્તિએ … Read More

ભરૂચના માલપુર ગામમાં બે મકાનોમાં ભીષણ આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

જંબુસરના માલપુર ગામના જૂના સરપંચ ફળીયામાં આવેલા કનુભાઈ મગનભાઈ પરમાર તથા દેવજીભાઇ સોમાભાઈ પરમારના મકાનમાં આકસ્મિક આગ લાગી હતી. જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અગનગોળામાં પરિવર્તિત થઈ … Read More

નડિયાદમાં કચરાના ઢગલામાં અને એક મકાનમાં આગ લાગવાની ઘટના બની

નડિયાદમાં ગંજ બજાર વિસ્તારના નાકે કચરામાં આગ લાગી હતી. બાજુમાં આઈસર ટ્રક પાર્ક કરેલી હોવાથી આઇસરના પાછળના ટાયરો બળી ગયા હતા. ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર બ્રિગેડની … Read More

ચીનમાં એચ૩એન૮ બર્ડ ફ્લૂ સંક્રમણ માણસમાં જોવા મળ્યો

ચીનમાં કોરોનાએ ફરીથી કહેર મચાવ્યો છે. શાંઘાઈથી બેઇજિંગ સુધી લોકો ફફડી ગયા છે. બેઇજિંગમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ૨૨ મિલિયન લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. ચાઓયાંગ પછી અનેક … Read More

રાજકોટના ઘણા વિસ્તારોમાં ૩ દિવસ સુધી પાણીમાં કાપ મુકવામાં આવ્યો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાપરવાહીને કારણે શહેરમાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એકબાજુ શહેરના ૧૬ વોર્ડમાં પાણીકાપ ઝીંકાયો છે તો બીજી બાજુ વોર્ડ નં.૯માં સાધુ વાસવાણી રોડ પર શાકમાર્કેટ … Read More

હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં ૪૪ ડિગ્રી પારો પહોંચવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, … Read More

દેશના ૮૫ મોટા પાવર પ્લાન્ટ્‌સમાં કોલસો ખુટી પડવાની સંભાવના

દેશમાં વીજળીની ડિમાન્ડની સ્થિતિ એ છે કે વીજળીની માંગનો એક નવો રેકોર્ડ બની ગયો અને આને ગયા વર્ષનો રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો. ગયા વર્ષ ૨૦૦.૫૩૯ ગીગાવૉટની માંગ નોંધવામાં આવી હતી, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news