રાજકોટમાં આવાસ યોજનામાં મહિલાઓ દ્વારા પાણી ન મળતા હોબાળો કર્યો

ઉનાળો આવતા જ પાણીની બૂમો ઉઠવી રાજકોટ માટે જાણે સામાન્ય વાત છે. રાજકોટમાં પહેલેથી જ ઉનાળામાં પાણીની અછત સર્જાવાના એંધાણ હતા. પરંતુ રાજકોટમાં રૂડા દ્વારા તૈયાર કરવામાં આવેલા વીર સાવરકર … Read More

રાજકોટ હાઈવે પર ટેન્કર પલ્ટી થતાં એમોનિયા ગેસ લીકેજ થતા નાસભાગ

બામણબોર કાવેરી હોટલ પાસે ડ્રાઈવરને ઝોકુ આવી જતાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ૧૫ મેટ્રીક ટન ભરેલ એમોનીયા ગેસ સાથેનું ટેન્કર રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગયું હતું. આ ગોઝારા અકસ્માતમાં … Read More

વડગામનું કરમાવદ તળાવ ભરવાની સ્થાનિકો દ્વારા માંગ ઉઠી

વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીના તળ નીચા છે. ૧૦૦૦થી ૧૨૦૦ ફૂટ સુધી પણ પાણી નથી, ત્યારે સિંચાઈનો મોટો પ્રશ્ન છે. પીવાના પાણીનો પ્રશ્ન પણ વિકટ છે અને કરમાવદ તળાવ ભરાય … Read More

ગીર પંથકમાં ભૂકંપના બે જોરદાર આંચકા અનુભવાયા

ઘણા સમય બાદ તાલાલા ગીર પંથકની ધરા ભૂકંપના આંચકાના લીધે ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઈ હતી. ગીર પંથકમાં મોટાભાગે આવતા આંચકા ૨ની તીવ્રતાની આસપાસના હોય છે પરંતુ આજે … Read More

ગાંધીનગરમાં વધારે પાણી ભરાઈ રહેતા સ્ટ્રોંમ વોટર લાઈન નાંખવામાં આવશે

હાલમાં મોટાભાગે તમામ સેકટરોમાં મકાન આગળ પેવર બ્લોક નાંખી દેવામાં આવ્યા છે. જેના કારણે માર્ગો કરતાં પેવર બ્લોકનું લેવલ વધી ગયું છે અને આ જ સ્થિતિના કારણે સેકટરોના આંતરિક માર્ગો … Read More

ભુજની બેંકર્સ કોલોનીના એપાર્ટમેન્ટની ખાનગી ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

જિલ્લા મથક ભુજના હાર્દસમાં જ્યુબિલી સર્કલ પાસેની બેંકર્સ કોલોનીના ક્ષયરાજ એપારમેન્ટમાં ગ્રાંઉડ ફ્લોર પર આવેલી ખાનગી ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ઉઠી હતી. ૫ માલની બિલિન્ડમાં અચાનક આગના ધુમાડા … Read More

રાજકોટની હોસ્પિટલમાં સ્પાર્ક થતા લાગી આગ, ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નહીં

હોસ્પીટલમાં આગની એવી ઘટના બની કે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નહિ , સદનશીબે બધાએ  અને હોસ્પીટલ તંત્રે પણ રાહતના શ્વાસ લીધા. રાજકોટ શહેરમાં આગજનીનો બનાવ સામે આવ્યો છે. … Read More

નારોલમાં શાહવાડી વિસ્તારમાં જીન્સ વોશિંગ અને ફિનિશિંગ કરતી કંપનીમાં ભીષણ આગ લાગી

શહેરના શાહવાડી વિસ્તારમાં જીન્સના વોશિંગ અને ફિનિશિંગ કરતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ત્રણ માળની કંપનીના બેથી ત્રણ યુનિટમાં આગ લાગતા ફાયરબ્રિગેડની ૧૬થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની … Read More

૧૨થી ૧૭ વર્ષના તરૂણો માટે કોવોવૈક્સને રસીકરણ માટેની મંજૂરી મળી

કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં એક મોટી સફળતા લઈને આવ્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત કરવામાં આવેલી નવી કોરોના વેક્સીન કોવોવૈક્સને રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમિતિએ મંજૂરી આપી દીધી છે. … Read More

દેશમાં વીજ ઉત્પાદનની માંગ સામે પુરવઠો ઓછો

દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં માર્ચ મહિનાથી જ ગરમીનો પ્રકોપ  વર્તાઇ રહ્યો છે. હવે એપ્રિલ પૂર્ણ થવા આવ્યો છે. સાથે જ પ્રચંડ ગરમી પણ વધવા લાગી છે. રાજધાની દિલ્હીમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news