ઈશા આઉટરિચ સાથે રાજ્ય સરકારના ક્લાયમેન્ટ ચેન્જ વિભાગે એમઓયુ કર્યા

વિશ્વની સૌથી મોટી મુશીબત એટલે પર્યાવરણને બચાવવાની મુશીબત લોકો પર્યાવરણને નુકશાન પહોંચાડે છે ત્યારે સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા સ્થપાયેલી ઇશા આઉટરિચ સાથે રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગે ‘માટી બચાવો- સેવ … Read More

વરસાદી પાણીની સમસ્યા માર્ગ અને મકાન વિભાગ પુરી ન કરતા પાલિકા દૂર કરશે

મહેસાણાના મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટથી દેદીયાસણ જીઆઈડીસી થઈને નુગર બાયપાસ જતા માર્ગ પર આવેલી સોસાયટીમાં દર વર્ષ વરસાદી પાણીના નિકલના અભાવે ચોમાસામાં પાણી ભરાઈ જતા સમસ્યા સર્જાતી હોય … Read More

ભરૂચ જિલ્લાની કેમિકલ કંપનીઓમાં અવારનવાર બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં ભૂંજાઈ જાય છે અનેક જિંદગીઓ…

જીપીસીબી સહિતના જવાબદાર તંત્ર દ્વારા ક્યારે અપનાવાશે નક્કર વલણ? ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ કંપનીઓમાં અવારનવાર ઘટતી જીવલેણ દુર્ઘટનાઓમાં માનવ જિંદગીઓનું મૂલ્યાંકન અમૂક લાખોમાં આંકવામાં આવે છે. જેની સામે જે તે દુર્ઘટના … Read More

ડાકોરમાં પીવાના પાણી મુદ્દે ટોળાએ પાલિકામાં માટલાં ફોડ્યાં

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ વોર્ડ નંબર ૧ના લોકોએ પાલિકાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે વોર્ડ નંબર એકમાં છેલ્લા ચાર મહિનાથી પીવાનું પાણી મળતું નથી. કોઈ કારણોસર … Read More

ડાકોરમાં પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વેડફાઈ ગયું

ગુજરાતના ઘણા વિસ્તારોમાં, ગામડાઓમાં પીવાના પાણી માટે વલખા મારી રહી છે પ્રજા અને ખેડા જિલ્લાના છેવાડાના ગામોમાં ઉનાળામાં એક બાજુ પીવાના પાણીની તંગીનો પ્રશ્ન ચરમસીમાએ પહોંચ્યો છે. તો બીજી બાજુ … Read More

બનાસકાંઠાના ખેડૂતોએ પાણી માટે બાઈક રેલી યોજી

બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે વારંવાર જગતના તાતને રસ્તા પર ઉતરવું પડે છે. જેમાં થોડા સમય અગાઉ માલાણા તળાવ ભરવાને લઇ ૧૦ હજાર જેટલા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ … Read More

વલસાડમાં આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને રાહત

હાલ ઉનાળાની આકરી ગરમી વચ્ચે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે  વલસાડમાં આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં વરસાદ પડતાં વાતાવરણમાં … Read More

મોદી સરકારે ખેડૂતોને કૃષિના સુવર્ણ દોર તરફ લઈ જઈ રહી છે : નરેન્દ્રસિંહ તોમર

આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા છેલ્લા આઠ વર્ષમાં કરેલા સર્વાંગી પ્રયાસોના પરિણામો સમાજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. મંત્રાલય દ્વારા પહેલા યોજનાઓ અને … Read More

હવામાન વિભાગે ૨૦ જૂન સુધી ગુજરાતમાં ચોમાસાના આગમનની કરી આગાહી

મોનસૂન દેશમાં પધાર્યા પહેલા કેરળના અલગ અલગ વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો, કેરળમાં આગામી થોડાક દિવસો સુધી હવામાન એવું જ રહેવાનું છે. કેરળમાં આગામી થોડાક … Read More

વાપીમાં ગજાનંદ પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી

વાપી જીઆઇડીસી ફોર્ટી શેડ વિસ્તારમાં આવેલ ગજાનંદ પેપર મિલમાં અંદર મૂકેલા પેપરના બંડલોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેને લઇ કામદારોમાં દોડધામ મચી હતી. બનાવની જાણ જીઆઇડીસી ફાયર વિભાગને કરતા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news