ભારે વરસાદ સાથે ગામડી ગામે તંત્રની બેદરકારીથી લોકોને કાદવ-કિચ્ચડમાંથી પસાર થવું પડે છે

આણંદ શહેર સહિત મધ્ય ગુજરાતમાં ૧૦મી જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આણંદ શહેર અને જિલ્લામાં વાદળછાંયુ વાતાવરણ અને ક્યાંક ક્યાંક વરસાદના ઝાંપટા શરૂ થઇ … Read More

દ્વારકાના ભાટિયામાં મુશળધાર વરસાદ વરસ્યો

દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ભાટિયા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. દ્વારકાના ભાટિયા ગામે એક કલાક સુધી વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાવણીલાયક વરસાદ વરસતા … Read More

અંજારના લાખાપર પાસે પાઈપલાઈનમાં લીકેજથી પાણીનો વ્યય

કચ્છ જિલ્લામાં નર્મદાનું પાણી વહન કરતી ગુજરાત વોટર ઇન્ફ્રા.ની પાણીની પાઇપ લાઈનમાં સમયાંતરે ભંગાણ સર્જાતું રહે છે, જેના કારણે હજારો-લાખો લીટર પાણીનો વ્યય થતો હોય છે. તંત્ર દ્વારા લિકેજના સમારકામ … Read More

સાપુતારા ગિરિમથક પર ચોમાસાની ઋતુ ખીલી ઉઠી

ડાંગ જિલ્લાનાં નદી-ઝરણાં પહાડ ઉપરથી પડતાં પાણીનાં દૃશ્યો જાણે કોઈ કલ્પના હોય એવો આભાસ કરાવે છે. અહીંની સુંદરતા પ્રવાસીઓને આકર્ષે છે. ચોમાસાની ઋતુમાં ડાંગમાં પ્રકૃતિની સુંદરતાને નિહાળવા મોટી સંખ્યામાં અહીં … Read More

સુરતમાં પૂરની સ્થિતિમાં રેસ્ક્યુ કરવા ફાયર ટીમ એલર્ટ બની

ચોમાસામાં સુરતમાં હંમેશા પૂરનું સંકટ તોળાતું રહે છે. ઘણી વખત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વધુ પડતો વરસાદ નોંધાય તો સુરત માટે મુશ્કેલીઓ ઉભી થાય છે. એક તરફ હથનુર ડેમમાંથી પાણી છોડવાનું … Read More

મુંબઈમાં ભારે વરસાદના પગલે પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું

મુંબઈમાં ધોધમાર વરસાદે જન જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈના સાયન, બોરિવલી, કાંદિવલી સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અંધેરી … Read More

ગુજરાતમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે ૫ જુલાઈના રોજ રાજ્યમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થશે. ૫ જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસશે. આ ઉપરાંત … Read More

સુરતમાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળતાં વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. સુરતમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ ૨૫ જેટલા એનડીઆરએફના જવાનો સુરતમાં પહોંચી ગયા … Read More

હળવદ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ખરીફ સીઝનમાં આગોતરું વાવેતર કરનારા ખેડૂતો માટે હાલમાં નર્મદા કેનાલમાં વિશાળ જળરાશી છોડવામાં આવતાની સાથે જ ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના જીવા ગામ પાસે ખેડૂતના ખેતરમાંથી પસાર થતી નર્મદા ડી-૧૩ નંબરની કેનાલમાં … Read More

ગુજરાત, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફ તૈનાત કરાઈ

  રાજ્ય સરકારના આપદા પ્રબંધન વિભાગ સાથેના સંકલનમાં એન.ડી.આર.એફ.દ્વારા ચોમાસાની શરૂઆત પહેલાં જ,માંગણી થાય અને ટીમ પહોંચે એ વચ્ચેનો સમય શક્ય તેટલો ઘટાડવા, આફતની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં બચાવ અને રાહતના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news