ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ૧૫ દિવસ બાદ નદીની સપાટી ૨૧ ફૂટ પર પહોંચી

નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં ૨.૬૫ લાખ કયુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી ૨૧ ફૂટ પર પહોંચી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાવધ રહેવા તાકીદ … Read More

તાઇવાનમાં ૭.૨ તીવ્રતાના ભૂકંપથી તબાહી, સુનામીનું એલર્ટ જાહેર

છેલ્લા ૨૪ કલાકમાં તાઇવાનની ધરતી અનેકવાર ધ્રુજી છે. રવિવારે અહીં ફરી ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ  પર ૭.૨ માપવામાં આવી છે. હકીકતમાં તાઈવાનથી ૮૫ કિમી પૂર્વમાં બપોરે … Read More

ભારતીય રેલ્વેએ મચ્છરોને મારવાની વિશેષ ટ્રેન દોડાવતા શું ચિકનગુનિયા અને ડેન્ગ્યુ નાબૂદ થશે ખરા ?!…

દેશમાં હવે હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. ઉનાળો અને વરસાદ બાદ હવે શિયાળો દસ્તક દેવાની તૈયારીમાં છે. આ એ સમય છે જ્યારે ઉત્તર ભારતમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો આતંક છે. આવી … Read More

WHOએ મંકીપોક્સ સંક્રમણને લઈને આખા વિશ્વમાં હેલ્થ ઈમરજન્સી જાહેર કરી

મંકીપોક્સ વાયરસના ફેલાવા અંગે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ એટલે કે ICMRએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ICMRએ આ સંક્રામક બીમારીને લઈને એક નવો સ્ટડી રિપોર્ટ બહાર પાડ્યો છે. તેમાં ભારતમાં ૩ … Read More

ઉત્તરાખંડમાં ગુજરાતની બસમાં લાગી આગ, બસમાં ૨૮ ગુજરાતી યાત્રાળુ સવાર હતા

દિલ્હીથી યમુનોત્રી જઈ રહેલી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જે બસમાં આગ લાગી હતી તેમાં ૨૮ લોકો સવાર હતા. આ તમામ મુસાફરો ગુજરાતી હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં … Read More

હમીરસર તળાવ છલકાતા નવા નીરના વધામણા કરાયા

ભુજ શહેરની શાન અને શહેરીજનોના હ્રદયમાં અદકેરું સ્થાન ધરાવનાર હમીરસર તળાવ આખરે આ વખતે ભુજમાં પડેલા ૫૦ ઇંચ જેટલા ભારે વરસાદ બાદ ઓવરફ્લો થયું હતું. જેનો આનંદ સમગ્ર જિલ્લામાં ફેલાયો … Read More

ઉત્તરપ્રદેશમાં લખનૌમાં દીવાલ ધરાશાયી થવાથી ૯નાં મોત, હેલ્પલાઈન નંબર કરાયો જાહેર

ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ અને ઉન્નાવમાં ભારે વરસાદને કારણે શુક્રવારની સવારે દુઃખદ ઘટના બની હતી. પોલીસે આપેલી જાણકારી અનુસાર, લખનૌમાં વરસાદને કારણે દીવાલ પડવાથી ૯ લોકોનું મોત થયું હતું. દીવાલ પડવાથી … Read More

કેમ ઓઝોનને પૃથ્વીનું કુદરતી સુરક્ષા કવચ કહેવાય છે? જાણો છો ખરા?…

૧૬ સપ્ટેમ્બરનો દિવસ એટલે ઓઝોન ડે. સમગ્ર વિશ્વમાં ૧૬ સપ્ટેમ્બરનો દિવસ ઇન્ટરનેશનલ ડે ફોર ધ પ્રિઝર્વેશન ઓફ ધ ઓઝોન લેયર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે ેંદ્ગની મહાસભાએ … Read More

પાટણમાં સિદ્ધિ સરોવરમાં ફલોટિંગ સોલાર પ્રોજેકટ માટે સર્વે હાથ ધરાયો

પાટણનાં સિદ્ધિ સરોવરમાં ફલોટિંગ સોલાર પેનલનો રૂ. ત્રણ કરોડનાં અંદાજનો સૂચિત પ્રોજેકટની દરખાસ્ત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન એ ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ બનાવવા માટેનાં પ્રાથમિક તબકકાની કામગીરીનો પ્રારંભ ર્યો છે. જીયુડીસીની … Read More

કચ્છમાં તમામ તાલુકામાં વહેલી સવારથી મેઘમહેર થતા સામાન્યથી ૩ ઇંચ વરસાદ

રાજ્યમાં વરસાદની ટકાવારીમાં મોખરે રહેલા છેવાડાના કચ્છમાં ભાદરવો પણ ભરપૂર પુરવાર થઈ રહ્યો છે. છેલ્લા એક સાપ્તાહથી શરૂ થયેલી મેઘમહેર અવિરત ચાલુ રહી છે. સવારથી જિલ્લાના મોટા ભાગના તાલુકામાં વરસાદ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news