WHOએ ચીનને સ્પષ્ટ કહ્યુ “કોરોના સંક્રમણના કેસ સાર્વજનિક કરો”, ત્યારે ચીને સાચો આંકડો જણાવ્યો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) શુક્રવારે કોવિડ-૧૯ કેસ દબાવવા માટે ચીનને ઠપકો આપ્યો હતો. તેના એક દિવસ પછી બેઇજિંગે રિપોર્ટ બહાર પાડ્યો હતો કે, ગયા મહિનાની શરૂઆતથી દેશમાં લગભગ ૬૦,૦૦૦ લોકો … Read More

ઠંડીથી બચવા તાપણું કરતા લોકો માટે લાલબતી સમાન કિસ્સો બન્યો

ઠંડીથી બચવા તાપણું કરતા લોકો માટે લાલબતી સમાન કિસ્સો બન્યો છે. ઉત્તર ગુજરાતના રાધનપુરમાં તાપણું કરતા સમયે બે લોકો ગંભીર રીતે દાઝ્‌યાનો બનાવ બન્યો છે. નેશનલ હાઇવેની કામગીરી કરતા પ્લાન્ટ … Read More

માઉન્ટ આબુમાં ઠંડીએ ૨૮ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

જરાત સહિત સમગ્ર દેશમાં હજુ ઠંડીથી રાહત માટે થોડી રાહ જોવી પડશે. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં અનુભવાયું છે. જ્યાં તાપમાનનો પારો ૧.૪ ડિગ્રી પર પહોંચી ગયો છે. તો … Read More

યુએસટીડીએના પ્રતિનિધિમંડળે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની સૌજન્ય મુલાકાત લીધી

ગાંધીનગરઃ તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યુએસટીડીએના પ્રતિનિધિમંડળે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી … Read More

ભારતમાં ઠંડી વધશે તેવી હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે રાજધાની સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તીવ્ર શીતલહેરનો પ્રકોપ બુધવાર સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં આજે અને આવતીકાલે … Read More

હિમાચલ પ્રદેશમાં કેટલાક વિસ્તારો ધીમે ધીમે ધસી રહ્યા છે : હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ચિંતા

હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોશીમઠ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. તેમણે આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સીએમ સુખુએ કહ્યું કે, … Read More

કડકડતી ઠંડીમાં ગીરગઢડામાં રાત્રિના સમયે બે સિંહનુ નાઈટ પેટ્રોલિંગ!..સોશિયલ મીડિયામાં થયો વીડિયો વાયરલ

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા નજીક ગીર જંગલના વન્ય પ્રાણીઓ અવાર નવાર ગ્રામ્ય વિસ્તારમાં આવી પશુના મારણ કરી જતાં હોય છે. ત્યારે ગીરગઢડાના હરમડીયા મોરવાડ રોડ પર રાત્રી દરમિયાન લટાર મારતા … Read More

લિંબાયતમાં કારખાનામાં આગ લાગતા ૩ માળ ઝપેટમાં આવ્યા, કોઈ જાનહાની થઇ નહીં

સુરત ઔદ્યોગિક શહેર છે અલગ અલગ જગ્યા ઉપર મોટા મોટા કારખાનાઓ ધમધમે છે ત્યારે આગ લાગવાની ઘટનાઓ સતત બનતી રહે છે. લિંબાયત વિસ્તારમાં સાડી-લેસના કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ … Read More

અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા 16, 17 અને 18 જાન્યુઆરીના રોજ નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ યોજાશે

અમદાવાદઃ શારીરિક દુઃખાવો વ્યક્તિના જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં હઠીલા, આનુવાંશિક અને ઉંમરની સાથે થતા દુઃખાવાની સાથેસાથે બેઠાડા જીવન કે અકસ્માત બાદના દુઃખાવાને લઇ લોકો ફરિયાદ … Read More

વડોદરાના વાડીમાં ફરસાણની દુકાનમાં આગ લાગતા દાઝી ગયેલા યુવકનું મોત થયું

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં બે દિવસ પહેલા ફરસાણની દુકાનમાં આગની ઘટનામાં ઇજાગ્રસ્ત અજય આદિવાસી નામના યુવકનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વડોદરા શહેરના વાડી શનિદેવ મંદિર પાસે મહાકાળી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news