કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે ૧૪ લોકોના મોત

આફ્રિકન ખંડનો બીજા સૌથી મોટો દેશ કોંગો પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં છે. આ દિવસોમાં બુકાવુ શહેરમાં પૂર અને ભૂસ્ખલન તબાહી મચાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કોંગોના બુકાવુ શહેરમાં મુશળધાર … Read More

અફઘાનિસ્તાનમાં ૫.૨ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા

અફઘાનિસ્તાનઃ ફરી એકવાર અફઘાનિસ્તાન ભૂકંપથી હચમચી ગયું છે. અફઘાનિસ્તાનમાં મગળવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) … Read More

ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વલણ અપનાવે છેઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

નવીદિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસા કરી છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વલણ … Read More

આજે વર્લ્ડ સોઇલ ડે : “જમીન અને પાણીઃ જીવનનો સ્ત્રોત”

ગુજરાતની ધરતીને ગુણવત્તાયુક્ત અને પ્રદુષણમુક્ત રાખવા માટે રાજ્ય સરકારે હાથ ધરી અનેક નવતર પહેલો પ્રાકૃતિક કૃષિ, સોઇલ હેલ્થ કાર્ડ અને નેનો યુરીયા સહિતની પહેલોના પરિણામે જમીનની ગુણવત્તામાં સુધારો આવશેઃ કૃષિ … Read More

ભારત દ્વારા નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે એશિયન બેન્ચમાર્ક પર થાઈ સફેદ ચોખાનો ભાવ વધ્યો

ચોખાના ભાવ ૧૫ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો નવીદિલ્હીઃ વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે ખાદ્ય મોંઘવારી દરમાં પણ મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ભારત સહિત સમગ્ર એશિયા તેની લપેટમાં આવી … Read More

મેક્સિકોમાં બસ અકસ્માતમાં પાંચનાં મોત, 56 ઘાયલ

મેક્સિકો સિટી: મેક્સિકોના વેરાક્રુઝ રાજ્યમાં એક પ્રવાસી બસ અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને 56 ઘાયલ થયા છે. અધિકારીઓએ મંગળવારે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. રાજ્યના નાગરિક … Read More

પૂર્વ ચીનમાં ફેક્ટરીમાં લાગેલી આગમાં સાત લોકોના મોત

નાનજિંગઃ પૂર્વ ચીનના જિયાંગસુ પ્રાંતમાં સોમવારે એક ફેક્ટરીમાં લાગેલી આગમાં સાત લોકોના મોત થયા છે. સોમવારે સાંજે લગભગ સાડા છ વાગ્યે વુક્સી શહેરમાં ટિઆન્ટિયનરાન ટેક્સટાઈલ એન્ડ ટેકનોલોજી કંપની લિમિટેડમાં આગ … Read More

દુબઈમાં હવામાનમાં આવેલા અચાનક બદલાવથી રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો

દુબઈની આલીશાન શેરીઓ હાલમાં પાણીમાં ડૂબી ગઈ છે. જાણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઘૂંટણથી ઉપર પાણી વહી રહ્યું છે. આ બધું દુબઈમાં હવામાનમાં … Read More

મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ૧૮થી ૨૨ વર્ષની વયના પુરૂષો પર સ્વિટ્‌ઝર્લૅન્ડની યુનિવર્સિટી ઑૅફ જિનીવાનો અભ્યાસ

તાજેતરમાં મોબાઈલ ફોન અને તેના ઉપયોગની લોકો પર થતી અસર પર કરવામાં આવેલા એક અભ્યાસમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. જો કે આ પ્રકારના અભ્યાસ પહેલાં પણ કરવામાં આવ્યા … Read More

પ્રદૂષણના કારણે પાકિસ્તાનના લાહોરની હાલત ખરાબ, સ્મોગ ઈમરજન્સી લાગૂ કરાઈ

લાહોરઃ લાહોર હાઈકોર્ટે શહેરમાં વધી રહેલા પ્રદૂષણ માટે લાહોર પ્રશાસનને ઉધડો લીધો હતો. વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં લાહોર ટોપ પર છે. પ્રદૂષણના કારણે લોકોને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news