ઈસરો 15 ઓગસ્ટે પૃથ્વી અવલોકન ઉપગ્રહ લોન્ચ કરશે

ચેન્નાઈ:   ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) 15 ઓગસ્ટના રોજ શ્રીહરિકોટા સ્પેસપોર્ટ પરથી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) નો ઉપયોગ કરીને 175.5 કિલોગ્રામ વજન ધરાવતો પૃથ્વી અવલોકન ઉપગ્રહ (EOS-08) લોન્ચ કરશે. … Read More

જાણો ઔદ્યોગિક ઉત્પાદનોને વૈશ્વિક માપદંડો સુધી લઇ જવા અપાતા ઝેડ સર્ટિફિકેટ સાથે ઉદ્યોગકારોને મળે છે કેવા લાભો

સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતના ૪૧,૫૫૬ ઉદ્યોગોનું ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન ઝેડ સર્ટિફિકેટ લેવામાં રાજકોટ, અમદાવાદ અને સુરત અને વડોદરાના લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગકારો અગ્રેસર વડોદરાના ગ્રિન સર્જીકલ … Read More

વડોદરાઃ પાદરાના દુધવાડા ગ્રામજનો સામે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી સ્વાસ્થ્યનું જોખમ, જાગૃત નાગરિકે અવાજ ઉઠાવતા અપાઇ ધમકી

દુધવાડા ગામમાં આવેલી બોદાલ ડાયઝ કંપની દ્વારા વરસાદના પાણીની આડમાં અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યાનો આક્ષેપ ભૂગર્ભજળ, જમીન, લોકોના સ્વાસ્થ્ય, પશુ-પક્ષીઓ, વૃક્ષો સહિત પ્રકૃતિને થતા નુક્શાન સામે ક્યાં … Read More

Sabaramati River Pollution Case: ટ્રીટ કરાયેલા પ્રદૂષિત પાણીમાં રહેલ કલર નોનબાયોડિગ્રેડેબલ હોય તો તે આપણા શરીરને નુક્શાન કરે જ છેઃ હાઈકોર્ટ

ભૂગર્ભજળ બદલે ઇન્ડસ્ટ્રીને તેણે જ ટ્રીટ કરેલું પાણી કેમ પરત આપવામાં નથી આવતું? – હાઈકોર્ટ ઉદ્યોગોને ટ્રીટ કરાયેલ પાણી પરત આપવા પર હજુ કોઈ અભ્યાસ થયો નથીઃ જીપીસીબી સાબરમતીમાં પ્રદૂષણને … Read More

૨૫ વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તૂટતા જમ્મુકાશ્મીરમાં સ્કૂલ બંધ

શ્રીનગર: એક તરફ દેશભરના અન્ય રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં હિટવેવની સ્થિતિ છે. જમ્મુ અને કાશ્મીરમાં ગરમીએ જુલાઈ મહિનાનો ૨૫ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો … Read More

799 ચોરસ કિલોમીટર સાથે રાજ્યનો કચ્છ જિલ્લો મેન્ગ્રોવ કવરમાં અગ્રેસર

ગાંધીનગર: ગુજરાતે છેલ્લા 3 દાયકાઓમાં મેન્ગ્રોવ (ચેર) વૃક્ષોના ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે પર્યાવરણીય સંરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગુજરાત મેન્ગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે. … Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૨.૨૦ કરોડ વૃક્ષો વવાશે

‘એક પેડ માં કે નામ’ અભિયાનને રાજ્યમાં જન આંદોલન સ્વરૂપે વિસ્તારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આખરી ઓપ અપાયો અમદાવાદ મહાનગરપાલિકા આ અભિયાન અન્વયે ૧૦૦ દિવસમાં ૩૦ લાખ … Read More

ચોમાસું – ૨૦૨૪: રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ટકાથી વધુ: સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ:- રાજ્યના છ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ … Read More

એએમસીની ટીમને ગેરકાયદેસર એકમોના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ગડદાપાટુનો માર મારતા એફઆરઆઈ નોંધાઈ

એકમ માટેના જરૂરી દસ્તાવેજો માંગતા અપશબ્દો બોલી સીલ મારવાની કાર્યવાહી નહીં કરવા દઈ માર માર્યો ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું એફ્લ્યુએન્ટ મ્યુનિસિપલ ડ્રેનેજ પાઈપ લાઈનમાં છોડતું અટકાવવા ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે … Read More

દબાણો દૂર કરી ૩ હેક્ટર જેટલા વિસ્તારમાં અંદાજે ૪૮૦૦ રોપાના વાવેતરનો પ્રારંભ

હિંમતનગરઃ “દબાણથી વન સુધી”ના આ વિચારને શક્ય બનાવતા આજે  વૃક્ષારોપણના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાજિક વનીકરણ હેઠળ સાબરકાંઠા જિલ્લામાં આગવી પહેલ આદરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત હિંમતનગર હસ્તકની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news