તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં બે કામદારોના મોત, ચાર ઘાયલ

થૂથુકુડી: તમિલનાડુના દક્ષિણી જિલ્લા થૂથુકુડીમાં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં બે કામદારોના મોત થયા છે અને અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત શનિવારે સાંજે … Read More

ભરૂચઃ વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં આગ

ભરૂચઃ જિલ્લામાં વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં આગની એક નાની ઘટના બનવા પામી હતી. સત્તાવાર સૂત્રો તરફથી પ્રાપ્ત વિગત પ્રમાણે વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં નાની એફઆરપીની ચિમનીમાં … Read More

દેશમાં ચાલુ સિઝનમાં વરસાદ અને વાવણીની એકંદરે સારી પ્રગતિ, પરંતુ હવે અતિવૃષ્ટિની લઇ ચિંતા

નવી દિલ્હી: બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી સોનલ બધાને કહ્યું છે કે વર્તમાન સિઝનમાં દેશમાં વરસાદ અને વાવણીની પ્રગતિ એકંદરે સારી છે, પરંતુ હવે ચિંતા વધુ પડતા વરસાદને લઈને થઈ ગઈ … Read More

અહેવાલઃ 275 મિલિયન ભારતીય બાળકોમાં સીસાનું સ્તર WHO દ્વારા નિર્ધારિત હસ્તક્ષેપિત મર્યાદા કરતાં વધી ગયું

ભારતમાં સીસાના ઝેર પર પ્રથમ આંતરરાષ્ટ્રીય બેઠક નવી દિલ્હી: “ભારતમાં લીડ પોઈઝનીંગ સ્ટેટસ, ચેલેન્જીસ એન્ડ વે આઉટ’ નામની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ભૂતપૂર્વ મુખ્ય … Read More

દહેજની ઓર્ગેનિક ઈન્ડિયામાં પ્રચંડ ધડાકા બાદ આગ, કાળા ધૂમાડાઓ આકાશમાં છવાયા

ભરૂચઃ જિલ્લાની દહેજ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં પ્રચંડ ધડાકા બાદ આગ લાગવાની ઘટના બનાવા પામી છે. પ્રચંડ ધડાકા બાદ આગથી કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરૂચની … Read More

વિશાળ ટેક્ટોનિક પ્લેટોના આંતરછેદ પર સ્થિત આઇસલેન્ડમાં જ્વાળામુખી વિસ્ફોટ શરૂ

રેકજાવિકઃ આઈસલેન્ડના ગ્રિન્ડાવિક શહેરની નજીક જ્વાળામુખી ફાટવાની શરૂઆત થઈ ગઈ છે અને આસપાસના વિસ્તારને ખાલી કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. RUV  બ્રોડકાસ્ટર્સે શુક્રવારે ગ્રિંડાવિક ફાયર ચીફ એનાર સ્વેન જોન્સનને ટાંકીને … Read More

અલાસ્કામાં યુકોન નદીના પાણીમાં સંશોધન બાદ અમેરિકન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી

આર્કટિકમાં પરમાફ્રોસ્ટ ઓગળવાથી ઝેરી પારો પાણીમાં ઓગળવાની તૈયારીમાં.. અલાસ્કા: દુનિયાનો અંત જલ્દી જ આવવાનો છે, આ દુનિયા ક્યારેય તબાહ થઈ જશે તે કહેવાય નહિ, કારણ કે દુનિયાને તબાહ કરતો મોટો … Read More

આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 18 કામદારોના મોત, 36 ગંભીર રીતે દાઝ્યા

અનાકપલ્લેેઃ આંધ્રપ્રદેશના અનાકપલ્લે અચ્યુતાપુરમમાં બુધવારે બપોરના સમયે એસેન્શિયા કંપનીના ફાર્મા યુનિટમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન યુનિટમાં કામ કરતા ૬૦ જેટલા કર્મચારીઓ આગની લપેટમાં આવી ગયા … Read More

નદીઓને શુદ્ધ કરવા વારાણસીમાં સ્વચ્છ નદીઓ માટે સ્માર્ટ લેબોરેટરીની સ્થાપના

નવી દિલ્હી: ગંગા અને અન્ય નદીઓને સ્વચ્છ અને શુદ્ધ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે, ભારત અને ડેનમાર્ક વચ્ચે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હેઠળ ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્માર્ટ લેબોરેટરી ફોર ક્લીન રિવર્સ (SLCR) ની … Read More

ગુજરાતમાં 14 ATM મશીનોમાંથી 60 દિવસમાં પાંચ હજારથી વધુ બેગનું વિતરણ કરવામાં આવ્યું

ગાંધીનગરઃ ગુજરાતના મહત્વના મંદિર સંકુલોમાં ખાસ ATM મશીનો લગાવવામાં આવ્યા છે. આ મશીનોમાંથી કાપડની થેલીઓ મેળવી શકાય છે. રાજ્યમાં 14 ATM મશીનોમાંથી 60 દિવસમાં પાંચ હજારથી વધુ બેગનું વિતરણ કરવામાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news