બ્રિટને પણ લીવરના રોગોમાં ગિલોયની ઉપયોગીતા સ્વીકારી

હરિદ્વાર/દેહરાદૂન: યુકેએ હવે હેપેટો પ્રોટેક્ટિવ (યકૃતને સ્વસ્થ રાખવાની ક્ષમતા) અને ગિલોય (ટિનોસ્પોરા કોર્ડિફોલિયા)ની અન્ય ફાયદાકારક અસરોનો પણ સ્વીકાર કર્યો છે. જેને ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી ઓફ ગ્રેટ … Read More

એક બિસ્કિટે ૨૫ વર્ષની યુવતીનો જીવ લીધો, મૃત્યુનું કારણ સામે આવતા દરેકને આઘાત લાગ્યો

ચા સાથે બિસ્કીટ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. આ એક એવી વસ્તુ છે જે પુખ્તોથી લઈને બાળકો સુધી દરેકને ગમતી હોય છે. ઘણા લોકો ચાના એટલા શોખીન હોય છે … Read More

ગ્રાહકે ઈડલી સંભારમાંથી વંદો નીકળતા ફરિયાદ કરતા ગોધરામાં જાણીતી દુકાનના સ્ટાફે કરી દાદાગીરી

ગોધરાઃ ગુજરાતમાં એક તરફ હાર્ટ એટેકથી હાહાકાર મચી ગયો છે. તો બીજી તરફ, આરોગ્યને હાનિકારક વસ્તુઓ પીરસાઈ રહી છે. વડોદરા બાદ ગોધરામાં પણ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ગંભીર બેદરકારી સામે આવી છે. … Read More

ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં કબૂતરનાં ચરકથી વૃદ્ધનું મોત નિપજ્યું

વૃદ્ધ કબૂતરને રોજ ઘરની અગાસી પર ચણ નાખતા હતા જેથી ઈન્ફેક્શન વધી ગયું અને ફેફસાંને ફેઈલ કરી દીધાં સુરતઃ સુરત શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. જેમાં કબૂતરની હગાર … Read More

પ્રતિબંધ ભારતના ડ્રગ્સ રેગ્યુલેટરે બાળકો માટે ઉધરસની દવાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ ભારતના ડ્રગ્સ રેગ્યુલેટરે બાળકો માટે ઉધરસની દવાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને લેબલ પર સ્પષ્ટ ચેતવણીઓનો આદેશ આપ્યો છે. કફ સિરપથી વૈશ્વિક સ્તરે ૧૪૧થી વધુ બાળકોના મૃત્યુ … Read More

રાજકોટ જિલ્લાની ૧૬ ઓઈલ મીલમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા

રાજકોટઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની ભરમાર જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં સીંગતેલમાં વ્યાપક ભેળસેળની આશંકા છે. તો શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગના મોટાપાયે દરોડા પાડ્યા છે. તો જિલ્લાની … Read More

દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી ૨ મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એકવાર કાતિલ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. હાલ કેરળમાં JN1 ન્યુ વેરીએન્ટને લઈને દેશમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાતા ખળભળાટ … Read More

કોરોનાઃ નવા JN.1 વેરિઅન્ટથી ભારતમાં ૫નાં મોત, ૩૩૫ નવા કેસ નોંધાયા

કોરોના વાયરસનો ડર દૂર થઇને હજુ માંડ જનજીવન પાટા પર આવ્યુ હતુ. દેશની અર્થ વ્યવસ્થાએ પણ વેગ પકડવા લાગ્યો હતો, ત્યાં હવે ફરીથી કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ની ભારતમાં એન્ટ્રી થઇ … Read More

દેશમાં માસિક સ્રાવની સ્વચ્છતા વ્યવસ્થાપન પર સુલભ ફાઉન્ડેશને અહેવાલ બહાર પાડ્યો

નવી દિલ્હી: સુલભ સેનિટેશન મિશન ફાઉન્ડેશન દ્વારા મેન્સ્ટ્રુઅલ હાઈજીન મેનેજમેન્ટ (MHM) પર સોમવારે જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં માસિક ધર્મ વિશે વધારે વાત નથી થતી, આ મુદ્દે … Read More

ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશન આયોગે મેફ્ટલ પેઈનકિલર અંગે સુરક્ષા ચેતવણી જાહેર કરી

નવીદિલ્હીઃ ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશન (આઈપીસી)એ મેફ્ટલ પેઈનકિલર અંગે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. આયોગે તેની ચેતવણીમાં કહ્યું છે કે મેફ્ટલ દવામાં ઉપયોગમાં લેવાતા મેફેનામિક એસિડ ગંભીર આડઅસર કરી શકે છે. … Read More