અલંગથી સ્વચ્છ ગંગા અભિયાનમાં જોડાવા ૬-જળસેવા વાહિની અને ૪-વોટર એમ્બ્યુલન્સનું વારાણસી ખાતે પ્રસ્થાન

ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વારાણસી ખાતેથી ગંગા નદીના શુદ્ધિકરણ માટે કટિબદ્ધ છે ત્યારે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાંથી નીકળતી ખાસ પ્રકારની અત્યાધુનિક બોટ ૬-જળસેવા વાહિની અને ૪-વોટર એમ્બ્યુલન્સનું વારાણસી મોકલવાનો … Read More

ધોળકાઃ એસટીપી પ્લાન્ટમાં ગટર સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત, મૃતદેહની શોધખોળ ચાલુ

અમદાવાદઃ ધોળકા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના લઈને બે યુવકો ગટરમાં ગરકાવ થતા સ્થાનિક દ્વારા બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. ગટરમાં ગરકાવ થઇ ગયેલા બન્ને કામદારોની શોધખોળ ચાલુ કરવામાં આવી … Read More

આગની ઘટનાઃ સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલી કંપનીમાં લાગી અચાનક આગ

અમદાવાદ જિલ્લાના સાણંદ વિરમગામ હાઈવે પર આવેલી એક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે.  સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલી સુધીર પાવર લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના મળી … Read More

અમદાવાદઃ બાવળામાં આવેલી ESDEE PAINTS પેઈન્ટ કંપનીમાં ભીષણ આગ

અમદાવાદઃ જિલ્લાના બાવળામાં ચાંગોદર નજીક આવેલી એક પેઈન્ટ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બનવા પામી હતી. ચાંગોદર-બાવળા માર્ગ પર આવેલી ESDEE PAINTS નામની કંપનીમાં આગ લાગી હતી. કંપનીમાં  મોટા … Read More

જાગૃતિ પહેલઃ પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા વલસાડમાં “સાયકલ 2 સ્કૂલ”નો કાર્યક્રમ યોજાયો

ભારતમાં પ્રથમવાર વલસાડની કુસુમ વિદ્યાલય દ્વારા જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં સાયકલ 2 સ્કૂલ”નો કાર્યક્રમ યોજાયો દૂષણનું પ્રમાણ ઘટાડવા અને નાની વયમાં વાહન હંકારવુ જોખમી હોવાથી જાગૃતિ માટે પહેલ કરાઈ … Read More

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા બ્લડ ચેક-અપ અને બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

અમદાવાદઃ અમદાવાદ સ્થિત સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા 19 માર્ચ, રવિવારના રોજ બ્લડ ચેક-અપ અને બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમાજના દરેક નાગરિકો માટે નિઃશુલ્ક પ્રાથમિક જરૂરી પેથોલોજિકલ … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓને પ્રસ્થાન કરાવ્યું

જીવનની અંદર આ ૫૧ શક્તિપીઠમાં દર્શન કરવાથી અનેક ઘણું પુણ્યફળ મળે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ … Read More

અલ્ટિગ્રીને સુરતમાં એક્સપીરિયંસ સેન્ટરનું અનાવરણ કર્યું

સુરતઃ ભારતની અગ્રણી કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહન નિર્માતા અલ્ટીગ્રીન 20મી જાન્યુઆરી, 2023ના રોજ સુરત (ગુજરાત)માં તેના તદ્દન નવા રિટેલ એક્સપીરિયંસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. કંપનીના જણાવ્યા મુજબ, એક્સપીરિયંસ સેન્ટર ગ્રાહકોને અલ્ટીગ્રીનની ઇલેક્ટ્રિક … Read More

ડીસા ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ધ્વજવંદન કરાયું

“આપણું બંધારણ ભવ્ય ભૂતકાળનો ઐતિહાસિક વારસો અને ભવિષ્યાના શ્રેષ્ઠ ભારતની કલ્પનાઓના વૈચારીક ચેતનાનું જીવંત સ્વરૂપ છે.” મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત “ભારત વિશ્વમાં પાંચમાં નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે અને વિશ્વની મહાસત્તા … Read More

પોઝિટિવ અભિગમ સાથે કામ કરો સાબરકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્રેસર રહે સરકાર ગ્રાન્ટ આપે તે છેવાડાના ગામ સુધી પહોંચે તેનું ધ્યાન રાખો -ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પ્રથમ સમીક્ષા બેઠક યોજી પદાધિકારીઓ અને અધિકારી સંયુક્ત રીતે કામ કરે. સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news