બ્રેકિંગઃ વડોદરા નંદેસરી જીઆઈડીસીમાં આવેલી દિપક નાઇટ્રેટ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ
વડોદરાઃ નંદેસરી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં લાગી આગ
દિપક નાઇટ્રેટ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ
સાંજના સમયે પ્રચંડ ધડાકા બાદ લાગી આગ
અંદાજિત 10 કિમી સુધી ધડાકાના અવાજ સંભળાયા
ઘટનાને લઇને આસપાસમાં દોડધામ
ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી
Video Player
00:00
00:00