Bharuch Breaking: દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક કંપનીમાં લાગી આગ, 6 જેટલા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે
દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક કંપનીમાં લાગી આગ
શ્વેતાયાન કેમટેક કંપનીમાં આગી આગ
આગના કારણે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ
આગની જાણ થતાં 6 જેટલા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે
ફાયર બ્રિગેડે મોટાભાગની આગ પર કાબૂ મેળવ્યો
સદભાગ્યે આ દુર્ઘટનામાંં કોઈ જાનહાનિ થવા પામી નથી
જીવ બચાવવા કંપનીની છત પર આશરો લેનાર કામદારનું સલામત રેસક્યુ
આગ કેવી રીતે લાગી તે કારણ હજુ સુધી અકબંધ