લાલ મરચા અને સફેદ સોનું ગણાતા કપાસના ભાવે ખેડૂતોને રડતા કર્યા

અમદાવાદઃ ક્યારેક માવઠું તો ક્યારેક  અતિવૃષ્ટીની આફત બાદ હવે ઓછા ભાવના ડામ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. મોંઘાભાવના બિયારણ સહિતનો ખર્ચ કરી સારી આવકની આશાએ ખેડૂતો ખેતી કરે છે, … Read More

સરસ ગામ સ્થિત કાંઠા સુગર મિલના ચેરમેને અચાનક પ્રમુખ પદેથી રાજીનામુ આપી દેતા અનેક તર્ક વિતર્ક

ઓલપાડઃ સુરત જિલ્લામાંથી સહકારી ક્ષેત્રે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓલપાડની મહત્વની એવી કાંઠા સુગરના પ્રમુખે અચાનક એકાએક રાજીનામું આપી દીધું છે. સુરત જિલ્લા સહકારી ક્ષેત્રમાં હંડકપ મચી ગયો … Read More

ગાયબઃ જ્યાં બતક તરી રહ્યાં હતા તે બિહારના દરભંગામાં આવેલું તળાવ રાતોરાત ગાયબ થઇ ગયું

બિહારના દરભંગામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંનું એક તળાવ રાતોરાત ગાયબ થઈ ગયું છે. એક દિવસ પહેલા જ્યાં સાંજ સુધી તળાવમાં પાણી ભરાયેલું હતું અને બતક તરી રહ્યા … Read More

કોલવડાની ડમ્પિંગ સાઇડને હરિયાળી બનાવી દેશના સૌથી મોટા ’વન કવચ’નું લોકાર્પણ

ગાંધીનગરઃ વન વિભાગ, ગાંધીનગર દ્વારા કોલવડા ગામ નજીક નિર્માણ કરવામાં આવેલા ’વન કવચ’નું લોકાર્પણ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ સમગ્ર વન … Read More

સિંહણ રાજમાતાઃ જંગલના રાજાઓના સામ્રાજ્ય વચ્ચે એક સિંહણ એવી હતી કે જેણે સમગ્ર ગીરમાં પોતાનું એકચક્રી સાશન ચલાવેલુ

અમરેલી: આમ તો એશિયાટિક સિંહ એ ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે. જો કે આ જંગલના રાજાઓના સામ્રાજ્ય વચ્ચે એક સિંહણ એવી હતી કે જેણે સમગ્ર ગીરમાં … Read More

કતારગામની નવી જીઆઈડીસીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ સમયે ધડાકો થતાં ચાર લોકો દાઝ્યા

સુરતઃ સુરતના કતારગામની નવી જીઆઈડીસીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ સમયે ધડાકો થતાં ચાર લોકો દાઝ્યા હતા. મુન્ના પટેલ નામના શખ્શ દ્વારા ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતું હતું. વિસ્ફોટ અત્યંત પ્રચંડ હતો જેમાં … Read More

શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના દર્શન લોકોને સમુદ્રની નીચે ૩૦૦ ફીટ સુધી લઈ જઇ કરાવશે સબમરીન

ગાંધીનગર: હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના હવે દર્શન થઈ શકશે. આ માટે સરકાર હવે દરિયાના પેટાળમાં સબમરીન ચલાવશે, જેનાથી ૩૦૦ ફૂટ નીચે જઈને દ્વારકા નગરીના … Read More

જાણો ગુજરાતનો યુવા ખેડૂત પ્રાકૃતિક ખેતીને લઇને કેવા વિચારો ધરાવે છે

ગાંધીનગરઃ લાંબા સમયે હરિતક્રાંતિ અને યાંત્રિકીકરણથી જમીન બગડી, પાકો, બિયારણો, પાણી, પર્યાવરણ વગેરે દુષિત થયા અને પાકોની ગુણવતા બગડી અને ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ … Read More

ભર શિયાળે દ્વારકામાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ

દ્વારકાઃ કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. દ્વારકા જિલ્લામાં ભર શિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળ્યો છે. દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હવામાન … Read More

દહેગામના કડજાદરા ગામે ૪થી ૫ લોકો પર દીપડાએ હુમલો કર્યો

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. આ દીપડાએ ચારથી પાંચ લોકો પર હુમલો કર્યો હોવાની પણ માહિતી છે. દીપડો દેખાયો હોવાની માહિતી મળતી વન … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news