કોરોનાની નવી લહેર જૂનમાં આવી શકે છે, ૬ કરોડ લોકો થઇ શકે છે સંક્રમિત

ચીનના એક ટોચના એક્સપર્ટનો દાવો છે કે જૂનના અંતમાં કોરોનાની નવી લહેર આવી શકે છે જે ૬૫ કરોડ લોકોને સંક્રમિત કરી શકે છે. સોમવારે, દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ગુઆંગઝૂમાં ૨૦૨૩ … Read More

ગરમીથી મળશે રાહત,તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીની ઘટાડો નોંધાશે

ગરમીમાં શેકાતા રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ૨૪ કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીની ઘટાડો નોંધાશે અને આવતીકાલથી … Read More

ગંગા નદીમાં માલ્દેપુર ઘાટથી જઈ રહેલી હોડી અધવચ્ચે પલટી

યુ.પી.નાં બલિયામાં સોમવારે સવારે મોટી બોટ દુર્ઘટના ઘટી હતી. આ બોટ અકસ્માત ફેફના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ માલદેપુર ઘાટ પર થયો હતો. ઘટનામાં અત્યાર સુદીમાં ચાર લોકોના મોત થયા છે. … Read More

આગામી ૨૪ કલાક ક્યાંક હીટવેવ તો ક્યાંક ભારે વરસાદની આગાહી

ગરમીનો કહેર જારી છે. ઉત્તર ભારતના તમામ વિસ્તારોમાં તાપમાનનો પારો સતત ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગ  એ આગાહી કરી છે કે હવામાન ટૂંક સમયમાં બદલાશે. … Read More

ભારતીય વાયુસેનાએ તમામ મિગ-૨૧ ફાઈટર જેટની ઉડાન પર રોક લગાવી

ભારતીય વાયુ સેનાએ એક મોટો ર્નિણય લીધો છે. તેમાં MiG-૨૧ ફાઈટર એરક્રાફ્ટની ઉડાન પર રોક લગાવી દીધી છે. આ રોક ત્યાં સુધી ચાલું રહેશે, જ્યાં સુધી તપાસ ન થઈ જાય. … Read More

એપ્રિલમાં હીટવેવને કારણે મહારાષ્ટ્રના નવી મુંબઈમાં લગભગ ૧૨-૧૫ લોકોના મોત થયા

  ભારતમાં હીટવેવને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને આવનારા સમયમાં તેના કારણે વધુ લોકોના મોત થઈ શકે છે. તમે આ રિપોર્ટ પરથી અંદાજ લગાવી શકો છો કે … Read More

પ્રશાંત મહાસાગરમાં ૭.૭ ની તીવ્રતાનો ભૂકંપ

પ્રશાંત મહાસાગરમાં ૭.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેના કારણે આસપાસના મહાદ્વીપના વિસ્તારોમાં સુનામીનું જોખમ વધ્યું છે. જેને લઈને સ્થાનીય સરકારે એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણી અમેરિકામાં ન્યુ કેલેડોનીયા, … Read More

વરસાદ બાદ પણ કેસર કેરીની પુષ્કળ આવક

આ ઉનાળાની સિઝનમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો તેને કારણે ગીર સોમનાથના તાલાલાની પ્રખ્યાત કેરીના પાક પર ખતરો તોળાયો હતો. કેસર કેરીના (દ્ભીજટ્ઠિ સ્ટ્ઠહર્ખ્ત) પાકને માવઠાને કારણ નુકસાન પણ થયું … Read More

દેશના ઘણા રાજ્યોમાં ૩ દિવસ સુધી ભારે વરસાદની આગાહી

છેલ્લા ૩-૪ દિવસની અંગ દઝાડતી ગરમી વચ્ચે બુધવારની રાતે લોકોએ રાહત અનુભવી હતી. બુધવારે મોડી રાતથી વાતાવરણ બદલાયું છે. દિલ્હી-દ્ગઝ્રઇ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદના છાંટા … Read More

આ વર્ષે ચોમાસું મોડું આવશે, ૪ જૂન સુધી કેરળમાં આપી શકે દસ્તક : IMDની આગાહી

કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું શરૂ થવામાં થોડો વિલંબ થવાની આગાહી કરતા, ભારતીય હવામાન વિભાગ એ મંગળવારે જણાવ્યું હતું કે, તે ૪ જૂન સુધીમાં દસ્તક દે તેવી શક્યતા છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું સામાન્ય … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news