શિયાળામાં ધોધમાર વરસાદ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા

ગુજરાતમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો … Read More

મહારાષ્ટ્રમાં ગુલાબી ઠંડીનો અહેસાસ : મુંબઈમાં ૨ ડીગ્રીનો ઘટાડો નોંધાયો

હવામાન ખાતાના સરફેસ ઇન્સ્ટ્રૂમેન્ટસ ડિવિઝન(પુણે)ના વડા ડો. કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને ખાસ માહિતી આપતાં જણાવ્યું હતું કે મુંબઇનું ગગન આવતા બે-ત્રણ દિવસ દરમિયાન વાદળિયું રહે તેવી શક્યતા છે.૧, ડિસેમ્બરે અરબી સમુદ્રમાં … Read More

ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી નો ચમકારો આવશે

ગુજરાતમાં હાલ રાત્રે ઠંડીનો ચમકારો અને દિવસે ગરમીથી ડબલ સીઝન અનુભવાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન ૪ ડીગ્રી સુધી ગગડતાં ઠંડીમાં … Read More

દિવાળીના દિવસોમાં ગુલાબી ઠંડીથી વધુ ચમકારો અનુભવાશે

  હવામાન ખાતાની આગાહી મુજબ હાલમાં ઉત્તર-પૂર્વીય પવનના કારણે ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. દિવસે મહત્તમ તાપમાન ધીમે ધીમે ઘટી રહ્યું છે અને રાત્રિના ઠંડી વધી રહી છે. … Read More

ગુજરાતમાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફુંકાશે કાંતિલ ઠંડી પડશે : હવામાન વિભાગ

હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારમાં હજુ વધારો થઇ શકે છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ સરેરાશ મહત્તમ તાપમાન ૩૪ અને સરેરાશ લઘુતમ … Read More

ગત વર્ષ કરતા વહેલી ઠંડી ચાલુ પરંતુ ગત વર્ષ કરતાં ઓછી

હાલમાં આ તાપમાન ૨૧.૪ થી ૨૨.૩ ડિગ્રીની વચ્ચે રહેતાં ઠંડી ઓછી અનુભવાઇ રહી છે. બીજી બાજુ છેલ્લા ૨૪ કલાકમાં ઠંડી આંશિક રીતે ઘટતાં મુખ્ય ૫ શહેરોનું તાપમાન ૨૧.૩ થી ૨૧.૮ … Read More

ઉત્તર ભારતમાં અસહ્ય ઠંડી પડી શકે

ચોમાસાની સીઝન પૂરી થયા પછી દેશમાં હાલમાં શુષ્ક સમયગાળાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં દેશના અગ્રણી કોલસા ઉત્ખનન ક્ષેત્રોએ પૂરની સ્થિતિનો સામનો કરવાનો આવતા દેશના વીજ ઉત્પાદનમાં અવરોધ સર્જાયો … Read More

અમેરિકા, મેક્સિકોમાં કાતિલ ઠંડીઃ લાખો લોકો વીજળીવિહોણા થયા

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં અને પડોશના મેક્સિકો દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. દાંત કચકચાવી દેનારી ઠંડી પડતાં અને ભારે બરફ પડતાં વપરાશકારો તરફથી વીજળીની માગ વધી જતાં ટેક્સાસ રાજ્યના ઈલેક્ટ્રિક … Read More

આગામી ૨૦મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠંડી ઘટશે અને તાપમાનમાં થશે વધારો

ગુજરાત રાજ્યમાં ધીમે-ધીમે ઠંડીનો ચમકારો ઘટી રહ્યો છે. રાજ્યમાં શિયાળાની વિદાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વસંતઋતુનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે ધીરે-ધીરે રાજ્યના તાપમાનનો પારો વધતા ઠંડીનું પ્રમાણ … Read More

રાજ્યમાં ૫ ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે કરી આગાહી

છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરતા હતા. પરંતુ છેલ્લા ૨૪ કલાકથી ઠંડીનું જોર ઘટ્યું છે. જેના કારણે લોકોને રાહત મળી છે.રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના … Read More