વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદઃ વિશાળ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થતાં મોટી જાનહાની ટળી

વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો અને શહેરમાં અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો … Read More

લસુન્દ્રા ગામે જેડીએમ રિસર્ચ સેન્ટરમાં આગ લાગતા દોડધામ મચી

સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે આવેલા જે.ડી.એમ. સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરની લેબોરીટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવને પગલે સાવલી નગરપાલિકા અને જીઆઇડીસીના મળીને ૨ ફાયર ફાઈટરોએ આગ પર … Read More

પગાર ધોરણની માંગ સાથે વડોદરા ફાયર બ્રિગેડ જવાનોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

ઉચ્ચત્તર પગાર ધોરણની માગ સાથે વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના જવાનોએ કાળી પટ્ટી ધારણ કરીને આજે ફરજ બજાવી હતી. નોકરીના ૧૩ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ … Read More

જાંબુવા ગામે ભંગારના ગોડાઉનમાં આગ લાગતા માલ-સામાન બળીને ખાખ

વડોદરા શહેરના છેવાડે આવેલા જાંબુવા ગામ પાસે ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતાં લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણી મારો ચલાવી … Read More

વડોદરાના આજવા રોડ પર પાણીની લાઇન લીકેજ થતાં પાણીનો વેડફાટ

વડોદરા શહેરમાં એક તરફ લોકો પાણી વગર વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાણીની લાઇન લીકેજ થવાના કારણે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. નોધનીય બાબત એ છે કે, સરદાર … Read More

જાંબુવા ગામ પાસે ખાડામાં પડી ગયેલ ૧૨ ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું

વડોદરા શહેર નજીક જાંબુવા ગામ પાસે બની રહેલા પુલના ખોદવામાં આવેલા ખાડામાં ૧૨ ફૂટનો મગર પડી જતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા જેસીબીની મદદથી બહાર કાઢી વન વિભાગને સોંપ્યો હતો. … Read More

વડોદરા જિલ્લાના કરજણના લાકોદરા પાસે આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મિલમાં ભીષણ આગથી અફરાતફરી મચી

કરજણ તાલુકાના લાકોદરામાં આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મીલ પ્રાઇવેટ લિમિટેડમાં મોડી સાંજે ભારે અફડાતફડી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે 28 મેના રોજ મોડી સાંજે લાગેલી … Read More

વિકાસના નામે વડોદરા જિલ્લામાં ૩૦૬૨ વૃક્ષો કપાશે

રાજ્યમાં ઓક્સિજનની અછત સર્જાય ત્યારે લોકોને ઓક્સિજનની કિંમત ખબર પડી કારણ કે, પૈસા હોવા છતાં પણ લોકોને ઓક્સિજનની બોટલો મળી રહી ન હતી પરંતુ કુદરત લોકોને એક પણ રૂપિયો લીધા … Read More

સમરસ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની લાઇન લીકેજ થતા અફડાતફડી મચી

વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નજીક આવેલી સમરસ કોવિડ હોસ્પિલમાં મંગળવારે મોડી રાત્રે ઓક્સિજન લાઇનમાં લીકેજ થતાં દોડધામ મચી ગઇ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા … Read More

વડોદરાના ગરનાળા નીચે વિકરાળ આગ ૧૦ કિ.મી. દૂર સુધી ધૂમાડા દેખાયા, વાહન વ્યવહાર બંધ

વડોદરાના અલકાપુર ગરનાળામાં બપોર બાદ અચાનક વિકરાળ આગ ફાટી નીકળી છે. જેને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જેથી અલકાપુરી ગરનાળાનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. આગના ગોટેગોટા … Read More