અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદમાં શહેરમાં છેલ્લા કેટલાંક દિવસથી ગરમી અને બફારો વધતાં લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યાં છે. અમદાવાદ શહેરના નાગરિકોને ગુરુવારથી ગરમી અને ઉકળાટથી છૂટકારો મળે તેવી વિગતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત … Read More

૧૬થી ૨૦ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા, અનેક વિસ્તારમાં પડશે વરસાદ

અમદાવાદમાં ૧૭થી ૧૯ જૂન વચ્ચે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ૩૯.૭ ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યુ હતું. ૧૬થી ૨૦ જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં … Read More

સૌરાષ્ટ્રમાં ચોમાસામાં ૩૬ ઈંચ કરતાં વધુ વરસાદ પડવાની આગાહી

સૌરાષ્ટ્ર ના ખેડૂતો માટે સારા સમાચાર છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ૧૬ આની વરસાદ રહેવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. દર વર્ષે વાવણી ભીમ અગિયારસ થી શરૂ થતી હોય છે. જો … Read More

રાજ્યમાં આગામી ૫ દિવસમાં અમદાવાદ સહિત દ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે

નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્ર ના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત  માં પ્રવેશે છે. ગુજરાત માં ધીમે ધીમે ચોમાસા ની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય … Read More

હવામાનની આગાહીઃ ૧૫મી પહેલા ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે, સૌરાષ્ટ્રમાં સરેરાશ ૩૬ ઇંચ વરસાદ પડશે

વર્ષોથી એ પરંપરા ચાલી આવે છે કે, વાવણી માટે ખેડૂતો ભીમ અગિયારસની રાહ જોતા હોય છે ત્યારે જો અષાઢી બીજના વરસાદ આવે તો લોકો એવું પણ માને છે કે, વરસાદ … Read More

રાજ્યમાં આગામી દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

કચ્છમાં ચોમાસુ બેસતા વિલંબ થવાના સંકેત ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના નવસારી, વલસાડ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય … Read More

રાજ્યામાં ચોમાસાની એન્ટ્રી, આગામી ૪૮ કલાક ભારે!, ૧૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ

મુંબઇને ધમરોળ્યા બાદ મોન્સૂન ૨૦૨૧ની દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થઇ છે. નૈઋત્યનું ચોમાસું વલસાડથી ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું હોવાની ભારતીય હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. મેઘરાજાના આગમન સાથે જ વલસાડ … Read More

મોન્સૂનનું આગમનઃ જૂનના અંતમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે

દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગરહવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે. એની સાથે જ બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા … Read More

મુંબઇમાં ૨-૩ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

નેઋત્યનું ચોમાસું હવે ધીમે ધીમે મહારાષ્ટ્રમાં પ્રવેશતા મંગળવારે સાવરથી મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગરમી અને બફારા વચ્ચે મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને  મુંબઈવાસીઓએ તેનો આનંદ … Read More

સૌરાષ્ટ્રવાસીઓ આનંદોઃ ચોમાસા પહેલાં ૧૨૫ તળાવ અને ૮૦૩ ચેકડેમ છલોછલ

સૌરાષ્ટ્રમાં ચોમાસાના આગમનના એંધાણ દેખાઇ રહ્યા છે. પરંતુ કાળઝાળ ઉનાળા અને આકરા તાપમાં સૌરાષ્ટ્રની તરસી ધરતીને પરી તૃપ્ત કરવાનું કામ નર્મદાનીર દ્વારા થયું છે. અત્યાર સુધીમાં જૂદી – જૂદી ચાર … Read More