વલસાડમાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા ભીષણ આગ, ટ્રાફિક અવરોધાયો

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના વાઘલધરા નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા આગ લાગી હતી. ટેન્કરમાં જ્વલંતશીલ રસાયણ હોવાથી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેના કારણે નેશનલ હાઈવે-48 બંધ … Read More

હિમાચલઃ ઝારમાજરીમાં મહિલા સહિત પાંચના મોત, 30 લોકો દાઝ્યા, SITની રચના

શિમલા:  હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર બદ્દી, ઝારમાજરી ખાતે પહાડીની ટોચ પર સ્થિત પરફ્યુમ મેન્યુફેક્ચરિંગ એરોમા ફેક્ટરીમાં લાગેલી આગ આખરે શનિવારે ઓલવાઈ ગઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક … Read More

સોમનાથ મહાદેવ નજીક ગેરકાયદે દબાણ હટાવી અધધ કહી શકાય એટલી ૧૭ વીઘા જમીન ખુલ્લી કરવામાં તંત્રને સફળતા મળી

જૂનાગઢઃ ભૂપેન્દ્ર પટેલની સરકારે ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી મોટાપાયે શરૂ કરી છે. દ્વારકામાંથી મોટાપાયે જમીન ખુલ્લી કર્યા બાદ હવે સોમનાથ મહાદેવ નજીક ગેરકાયદે દબાણ હટાવવાનું કામ … Read More

કેડીલાનાં રાજીવ મોદીને દુષ્કર્મ કેસમાં પોલીસે નોટીસ પાઠવી, અત્યાર સુધીમાં ૪૦ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા

અમદાવાદઃ કેડીલાનાં રાજીવ મોદી સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ મામલે અત્યાર સુધીમાં ૪૦ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે પછી સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીને નોટિસ પાઠવવામાં આવી છે. નિવેદન … Read More

ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ પીધા બાદ ૯ લોકોને અસર, બેના મોત

ગાંધીનગરઃ ગાંધીનગરના લિહોડામાં દારૂ પીવાથી બે લોકોનાં શંકાસ્પદ મૃત્યુ થયા છે. લાંબા સમયથી દારૂના બંધાણી એવા બે લોકોના મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ લોકોની ગાંધીનગર સિવિલમાં સારવાર … Read More

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દિવસ બાદ ફરી ડુંગળીની હરાજી શરૂ થઈ

ગોંડલઃ રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દિવસ બાદ ફરી ડુંગળીની હરાજી શરૂ થઈ છે. સરકાર દ્વારા ઓચિંતા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બજારમાં મોટુ ગાબડુ પડ્યું … Read More

પશ્ચિમ બંગાળમાં ચીમની પડતા ૩ કામદારોના મોત, ૩૦ની હાલત ગંભીર

ભઠ્ઠા માલિક સામે માનવહત્યા અને બેદરકારીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો પશ્ચિમ બંગાળમાં ૨૪ પરગણામાં ઈંટના ભઠ્ઠાની ચીમની અચાનક તૂટી પડી. આ અકસ્માતમાં ભઠ્ઠામાં કામ કરતા ત્રણ મજૂરોના મોત થયા … Read More

સુરતમાં ગેસની અસરથી ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ

અચાનક ગુંગળામણ શરૂ થતાં તમામને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા સુરત વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે લોકોની તબિયત લથડવાની ઘટના બની છે. દુર્ગધ બાદ ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી … Read More

બે ઓપરેશનમાં મહારાષ્ટ્રની રાયગઢ પોલીસે દવા કંપનીઓમાંથી રૂ. ૩૨૫ કરોડનું ડ્રગ જપ્ત કર્યું

રાયગઢઃ મહારાષ્ટ્રની રાયગઢ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે દવા કંપનીઓમાંથી રૂ. ૩૨૫ કરોડનું ડ્રગ જપ્ત કર્યું છે. આ જાણકારી રાયગઢ પોલીસે આપી છે. થોડા દિવસો પહેલા રાયગઢ જિલ્લાના ખોપોલીમાં … Read More

નકલી અધિકારી બનીને ૨.૧૧ કરોડની છેતરપિંડી આચરનાર નકલી DYSP જૂનાગઢમાંથી ઝડપાયો

જૂનાગઢઃ જૂનાગઢમાં નકલી DYSPનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિકારી તરીકેનું નકલી કાર્ડ બતાવીને વિનીત દવે નામનો ઇસમ ઠગાઇની આલમનો બેતાજ બાદશાહ બન્યો છે. આખરે કરોડોની ઠગાઇનો સૂત્રધાર વિનીત દવે નામના … Read More