પ્રદૂષણના કારણે પાકિસ્તાનના લાહોરની હાલત ખરાબ, સ્મોગ ઈમરજન્સી લાગૂ કરાઈ

લાહોરઃ લાહોર હાઈકોર્ટે શહેરમાં વધી રહેલા પ્રદૂષણ માટે લાહોર પ્રશાસનને ઉધડો લીધો હતો. વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં લાહોર ટોપ પર છે. પ્રદૂષણના કારણે લોકોને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી … Read More

પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ ડેરા ગાઝી ખાનમાં જોરદાર વિસ્ફોટ

પાકિસ્તાનના ડેરા ગાઝી ખાનમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પાસે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ પાછળ ડ્રોન હુમલાની આશંકા છે. મોટી … Read More

પાકિસ્તાની નૌકાદળને તૈયાર કરી રહ્યું છે ચીન!…

છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનનું વર્ચસ્વ વધ્યું છે, આ જ કારણ છે કે ભારતે પણ ચીન સાથે વ્યવહાર કરવાનો આગ્રહ રાખ્યો છે. પરંતુ આ દરમિયાન ભારતની નજર તેના … Read More

ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

મંગળવારે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારોમાં પણ ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. આ … Read More

ખરાબ હવામાનના કારણે ઈન્ડિગો ફ્લાઈટ અમૃતસરથી અમદાવાદ આવવાને બદલે પાકિસ્તાન પહોચી

અમૃતસરથી અમદાવાદ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ, લાહોર નજીક પાકિસ્તાનમાં લાહોર તરફ જતી રહી હતી અને લગભગ ૩૦ મિનિટ પછી ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાછી આવી હતી. જણાવવામાં આવ્યું કે આ દરમિયાન … Read More

પાકિસ્તાનમાં ભારે વરસાદથી ૨૫ ના મોત, ૧૪૫ ઘાયલ

  પાકિસ્તાનમાં શનિવારે મુશળધાર વરસાદને કારણે ૨૫ લોકોના મોત થયા છે જ્યારે ૧૪૫થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો … Read More

પાકિસ્તાની મૂળના લેખક તારિક ફતેહનું લાંબી બિમારી બાદ 73 વર્ષે નિધન

પાકિસ્તાની મૂળના લેખક તારિક ફતેહનું લાંબી બિમારી બાદ સોમવારે નિધન થયુ છે. 73 વર્ષીય તારિક ફતેહનું કેન્સર સામેની લાંબી લડાઈ બાદ નિધન થયુ છે. તેમની પુત્રી નતાશા ફતેહે ટ્વિટરના માધ્યમથી … Read More

પાકિસ્તાનમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા, અત્યાર સુધીમાં ૯ લોકોના મોત અને ૧૦૦થી વધુ ઘાયલ થયા

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં ૯ પર પહોંચી ગયો છે. જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે આ … Read More

પાકિસ્તાનમાં ઝાફર એક્સપ્રેસમાં થયો બોમ્બ બ્લાસ્ટ, ૨ લોકોના મોત, ૪ લોકો ઘાયલ

પાકિસ્તાનમાંથી એક ભયંકર દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. અહીં ક્વેટા જતી ઝાફર એક્સપ્રેસમાં ગુરુવારે ધમાકો થયો હતો. આ બ્લાસ્ટમાં બે મુસાફરોના મોત થઈ ગયા છે અને ચાર અન્ય ઘાયલ થઈ … Read More

પાકિસ્તાનમાં તમામ લોકોએ સાંજ પડતા પહેલા બજારમાં પોતાનું કામ પૂરું કરી લેવું પડશે, જ્યારે લગ્ન પણ રાત પડતા પહેલા કરવા પડશે

પાકિસ્તાનમાં ઉર્જા સંકટ વધુ ઘેરાઈ રહ્યું છે. આર્થિક સંકટની સાથે ભારતનો પાડોશી દેશ પણ વિજળી સંકટનો સામનો કરી રહ્યો છે. દેશમાં સતત વધી રહેલા ઉર્જા સંકટને રોકવા માટે સરકારે ઉર્જા … Read More