નારોલમાં શાહવાડી વિસ્તારમાં જીન્સ વોશિંગ અને ફિનિશિંગ કરતી કંપનીમાં ભીષણ આગ લાગી

શહેરના શાહવાડી વિસ્તારમાં જીન્સના વોશિંગ અને ફિનિશિંગ કરતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ત્રણ માળની કંપનીના બેથી ત્રણ યુનિટમાં આગ લાગતા ફાયરબ્રિગેડની ૧૬થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની … Read More

રાખરાજ : નારોલ વિસ્તારમાં અત્ર, તત્ર, સર્વત્ર ફેલાયેલા રાખના ઢગલા સ્વાસ્થ્ય માટે જોખમકારક

જીપીસીબીની ઉદાસીનતાના પગલે દિન-પ્રતિદિન રાખના ઢગલાઓમાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે જીપીસીબી દ્વારા દંડનીય કાર્યવાહી થાય તેવી જાગૃત નાગરિકો કરી રહ્યાં છે માંગ અમદાવાદઃ અમદાવાદના નારોલ વિસ્તારથી સાબરમતી નદી … Read More

અમદાવાદમાં નારોલ અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણથી સ્થાનિકો ત્રસ્ત

કોરોના કાળમાં અમદાવાદમાં જોવા મળતા વાયુ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ફરીથી જનજીવન સામાન્ય બનતા વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઔદ્યોગિક એકમોની આસપાસ આવેલા વિસ્તારોમાં … Read More

નારોલ સાહિલ કેમિકલ બ્લાસ્ટ માટે એએમસી, કલેક્ટર કચેરી જવાબદારઃ એનજીટી

ગત નવેમ્બરમાં નારોલમાં આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝમાં સર્જાયેલા કેમિકલ વિસ્ફોટને પગલે સર્જાયેલી આગ દુર્ઘટનામાં ૧૩ વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો. આ ફેક્ટરી ખેતીની જમીન પર ધમધમતી હોવાનો અને આ દુર્ઘટના માટે જમીનના … Read More

નારોલમાં એકસાથે ૬૬ કબૂતરનાં શંકાસ્પદ મોત, બર્ડ ફ્લૂની આશંકા

બુધવારે નારોલના આકૃતિ ટાઉનશિપમાં મોટી સંખ્યામાં કબૂતરોનાં મોત થતાં પશુપાલન ખાતાને જાણ કરાતાં પશુપાલન વિભાગની ટીમે ઘટનાસ્થળે આવી મૃત કબૂતરોના સેમ્પલ લઇ ભોપાલ લેબમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા. બર્ડ … Read More

અમદાવાદમાં નારોલની ટેક્સટાઇલ કંપનીમાં લાગી આગ, ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ

અમદાવાદમાં ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓનો શિલશિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં નારોલમાં કાપડ બનાવતી એક કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ગાડીઓનો … Read More

અમદાવાદના નારોલ વિસ્તારમાં વાયુ પ્રદૂષણને લઇને સ્થાનિકોને હાલાકી

શિયાળાની ઋતુમાં હવા પાતળી હોવાથી લોકોમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ જોવા મળતી હોય છે. ખાસ કરીને હાલમાં જ્યારે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે શહેરના નારોલ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોની ચીમનીમાંથી … Read More