ગુજરાતમાં વરસાદને લઇને અંબાલાલની આગાહીઃ ઓગસ્ટ ભલે કોરો રહ્યો પણ સપ્ટેમ્બરમાં વરસાદી માહોલ જામશે

અમદાવાદઃ દેશના અનેક રાજ્યોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર જાવા મળી રહી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગએ ૨૬ ઓગસ્ટ સુધી કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, … Read More

હિમાચલમાં ફરી તબાહીનું જોખમ!.. ૧૨માંથી ૮ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હિમાચલ પ્રદેશમાં ૨ દિવસ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું હિમાચલપ્રદેશઃ મંગળવારે હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યાની સ્થાનિક હવામાન કચેરીએ રાજ્યના ૧૨માંથી ૮ જિલ્લાઓમાં રાત્રિ … Read More

હિમાચલમાં હવામાનનો કહેર હજુ યથાવત, ૫ દિવસમાં ૭૮ના મોત

હિમાચલપ્રદેશ: હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં ૭૮ લોકોના મોત થયા છે. તે જ સમયે, હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. … Read More

આગામી બે દિવસ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

અમદાવાદ: હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત … Read More

પંજાબના ૯ જિલ્લામાં પૂરે તબાહી મચાવી, વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે રાહત કાર્ય શરૂ કરાયું

 પંજાબઃપંજાબના ફાઝિલ્કા, ગુરદાસપુર સહિત નવ જિલ્લાઓમાં પૂરના કારણે ભારે તબાહી સર્જાઈ છે. પૂરના કારણે રાજ્યના સરહદી જિલ્લાઓના ડઝનબંધ ગામોનો દેશથી સંપર્ક કપાઈ ગયો છે. બીજી તરફ ભાખડા નાંગલ અને પોંગ … Read More

ચોમાસુ-૨૦૨૩ : રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જળસંગ્રહ

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૭૭.૪૭ ટકા જળસંગ્રહ રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ, ૮૦.૬૯ ટકા નોંધાયો: કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૩૬.૦૬ ટકા રાજ્યના ૯૫ … Read More

ગુજરાતમાં આગામી ૫ દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી, રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી ક્યારેક ક્યારેક તો મુશ્કેલીમાં પાડી દે તેવી આગાહી કરે છે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રીય ના હોવાથી, આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની કોઈ સંભાવના … Read More

Weather Update: જુલાઈ કરતા ઓછો વરસાદ પણ ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે

અમદાવાદ: ગુજરાતમાં હવામાનના એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ … Read More

ગુજરાત ચોમાસુઃ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં ભારે … Read More

કચ્છમાં સૌથી વધુ સિઝનનો ૧૩૬ ટકા, સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ૧૦૯ ટકા વરસાદ પડ્યો

રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યુ છે. કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા નોંધાઇ રહ્યા છે. જો કે વરસાદની આ સિઝનમાં અત્યાર સુધીમાં … Read More