વડોદરામાં ૨ કરોડ ખર્ચ કરવા છતાં રસ્તાઓ ધોવાઇ ગયા

વડોદરામાં સામાન્ય વરસાદમાં રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે. ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું હોવાના તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.જેને લઈ પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં પેચવર્કની … Read More

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી આ વર્ષનો ૮૧ % વરસાદ, હજુ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી

ગુજરાત રાજ્યમાં ચોમાસુ જામ્યું લાગે છે ત્યારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયાની વાતો તો ક્યાંક વૃક્ષો પડી જવા, વિજળી પડી, પાકનું નુકશાન તો ક્યાંક ભૂવા … Read More

ગાંધીનગરમાં ગ-૪ પાસે અન્ડરપાસના કામ ચાલુ હતું , ત્યાં વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાયા

ગાંધીનગરમાં ગ-૪ પાસે બનાવવામાં આવનાર અન્ડરપાસના ખાડા ખોદી દેવામાં આવ્યા હતા કામ ચાલુ હતું ત્યાં ભારે વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાઈ જતાં કામ અટવાઈ ગયું હતું તેવી જ રીતે … Read More

આકાશી વિજળીને રોકવાનો સ્વિત્ઝર્લેન્ડનો અનોખો પ્રયોગ કરાઈ રહ્યો છે

વૈજ્ઞાનિકોએ સેંટિસ રેડિયો ટ્રાંસમિશન ટાવરની ટોચ પર એક મોટી લેઝર લાઇટ ફિટ કરી છે જે વીજળી પેદા થવાની સાથે જ આકાશમાં લેઝર છોડશે. આ પ્રયોગ એક આધુનિક લાઇટનિંગ રોડની જેમ … Read More

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્તા ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

ગુજરાત રાજ્યમાં જાણે હવે ચોમાસું બેઠું હોય તેમ લાગી રહ્યું છે. રાજયમાં ચારેકોર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વિજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અમદાવાદમાં ધોધમાર … Read More

ગાંધીનગર જિલ્લામાં પોરા નાશક અભિયાનનો પ્રારંભ

ગાંધીનગરમાં વરસાદ પડ્યા પછી છેલ્લા ઘણા સમયથી ધૂપ છાવનાં વાતાવરણનાં કારણે મેલેરિયા, ડેન્ગ્યુની સાથે ચિકનગુનીયાના કેસ પણ સામે આવી રહ્યા છે. ગાંધીનગરના ગ્રામ્ય તેમજ ન્યુ ગાંધીનગર વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને … Read More

રાજ્યમાં ૭૪ ટકા વરસાદ નોંધાયો : ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ, મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ પડ્યો જે શનિવાર અને રવિવારે પણ યથાવત રહેશે. વધુમાં રાજસ્થાન અને ગુજરાતમાં ૧૮થી ૨૧ સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ પડી શકે છે. … Read More

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ૪૮ ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જેમાના ૪૪ ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. રાજ્યમાં ૬૯ ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે ૧૧ ડેમ એલર્ટ પર છે. નજર કરી … Read More

યુપી અને દિલ્હીમાં વરસાદનો કહેર : રેડ એલર્ટ જારી

ઉત્તર પ્રદેશના જૌનપુરના સુજાનપુરામાં ભારે વરસાદને પગલે એક દિવાલ ધરાશાયી થતા ૩ લોકોના મોત થયા છે. તો બીજી તરફ બારાબંકીના રામસનેહી ઘાટમાં પણ આવી જ ઘટનામાં બે લોકોના મોત થયા … Read More

પાણી માટે તરસ્તા સૌરાષ્ટ્રમાં આજે પાણી જ પાણી…

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સોમનાથના તલાલા, ગીરગઢડા, વેરાવળ, સૂત્રાપાડા, ઉના, કોડીનારમાં ૧થી ૨ ઈંચ વરસાદ, દ્વારકાના ભાણવડમાં ૧, ખંભાળિયા આર્ધો ઈંચ, મોરબી જિલ્લાના ટંકારામાં ધોધમાર ૩ ઈંચ, વાંકાનેર અને માળિયા મિયાણામાં … Read More