મધ્યપ્રદેશઃ હરદામાં ફટાકડાની 12 ફેક્ટરીઓ સીલ કરી દેવામાં આવી

હરદાઃ મધ્ય પ્રદેશના હરદામાં, ફટાકડાના કારખાનામાં વિસ્ફોટને કારણે થયેલા જાનહાનિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી અહીં કાર્યરત 12 ફટાકડાના કારખાનાઓને સીલ કરી દીધી છે. સત્તાવાર માહિતી અનુસાર, જિલ્લા મુખ્યાલયના … Read More

હરદા બ્લાસ્ટઃ યાદવ આજે પરિસ્થિતિનો તાગ મેળવશે, ફેક્ટરીના સંચાલકની ધરપકડ, કાટમાળ હટાવવાનું કામ ચાલુ

ભોપાલ:  મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના મુખ્ય મથક ખાતે ફટાકડાના કારખાનામાં પ્રચંડ વિસ્ફોટ પછી,  પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ આજે હરદા જશે. દરમિયાન, પોલીસે આ કેસમાં બે ફેક્ટરી સંચાલક … Read More

હરદામાં ફટાકડાના કારખાનામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ, જાનહાનિનો ભય

હરદા: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં આજે સવારે એક ફટાકડાના કારખાનામાં એક પછી એક ત્રણ વિસ્ફોટને કારણે કેટલીક જાનહાનિ થવાની આશંકા છે. પોલીસ સૂત્રોએ ખૂબ જ પ્રાથમિક માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે … Read More

મધ્યપ્રદેશના સીએમ તરીકે મોહન યાદવે, નાયબ મુખ્ય પ્રધાન તરીકે રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરાએ શપથ લીધા

ડૉ. મોહન યાદવ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે સીએમ તરીકે આજે ૧૩ ડિસેમ્બરને બુધવારે શપથ લીધા છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ડૉ મોહન … Read More

પાંચ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 3 ડિસેમ્બરે પરિણામો જાહેર થશે

નવી દિલ્હી: ચૂંટણી પંચે સોમવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે, જેમાં છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થશે જ્યારે અન્ય ચાર રાજ્યોમાં એક તબક્કામાં મતદાન … Read More

અંબાલાલની આગાહીઃ ઓક્ટોબરમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા

ગાંધીનગરઃ વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રાવાતે ભારે વિનાશ વેર્યો હતો. સંખ્યાબંધ લોકોને ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક … Read More

ગુજરાતની સાસાથે પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

નવીદિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં આજે ફરી વરસાદી માહોલ છવાઈ ગયો છે. અહીં સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે અને ક્યારેક ધીમો અને ક્યારેક ભારે વરસાદ દિવસભર ચાલુ … Read More

મધ્યપ્રદેશના સિવની, મંડલા, બાલાઘાટ અને મુરેનામાં ભારે વરસાદનું એલર્ટ

ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને રાજ્યના અન્ય શહેરોમાં આજે પણ વરસાદ તૂટક તૂટક ચાલુ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન કેટલાક સ્થળોએ હળવો અને અન્ય સ્થળોએ મધ્યમ વરસાદ થયો હતો. પાટનગરમાં આજે … Read More

દેશમાં આ શહેરની હવા સૌથી સ્વચ્છ, ‘સ્વચ્છ હવા સર્વેક્ષણ-2023’માં મેળવું પ્રથમ સ્થાન

ભોપાલ:  મધ્યપ્રદેશના ઇન્દોર શહેરને ‘સ્વચ્છ હવા સર્વેક્ષણ-2023’ માં પ્રથમ સ્થાન મળ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ સર્વેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા … Read More

આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ-2023 7મી સપ્ટેમ્બરે ભોપાલમાં યોજાશે

ભોપાલ: મધ્યપ્રદેશના ભોપાલમાં 7 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ-2023 (ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લીન એર ફૉર બ્લુ સ્કાઇઝ )ના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અત્યાર સુધી આ કાર્યક્રમ નવી દિલ્હીમાં … Read More