ધોરાજીમાં અતિવૃષ્ટિથી ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સર્વેની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. લલિત વસોયા એ કહ્યું કે ધોરાજી ઉપલેટાના ભાદર-૨, મોજ, વેણુ સહિતના ડેમો ઓવરફલો થયા અને ડેમમાંથી પાણી છોડવાને કારણે … Read More

ન્યૂ મણિનગરમાં ખાડાથી પરેશાન વાહનચાલકોને અકસ્માતનો ભય

ન્યૂ મણિનગર વિસ્તાર જ્યારથી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી રહીશો રોડ રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાના મુદ્દે વલખાં મારી રહ્યાં છે. પાયાની સુવિધા પૂરી પાડવામાં તંત્રનું ઉદાસીન વલણ જાેવા મળ્યું છે. … Read More

દરિયાકિનારાના વિસ્તારમાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ

ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તા.૨૯/૦૯/૨૦૨૧ થી ૦૩/૧૦/૨૦૨૧ દરમિયાન ૫૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી હોવાથી તંત્ર દ્વારા … Read More

રાજ્યમાં સીઝનનો ૯૦% વરસાદ નોંધાયો

રાજ્યમાં બુધવારે મેઘ મહેર જારી રહેતા ૧૮૦ તાલુકામાં હળવાથી લઇને ભારે અને કેટલાક તાલુકામાં અતિભારે વરસાદ જારી રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જળાશયો છલકાઇ જતા ડેમના દરવાજા ખોલવાની … Read More

લાતુરમાં જળ ‘પ્રલય’, લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટર તૈનાત

લાતુરની ૧૦ પૈકીની ૬ તહસીલોમાં પાણી ભરાયા હતા. નદીઓ-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં પ્રશાસનને કહીને ધનેગાંવના મંજારા બાંધના ૧૮ ગેટ ખોલીને ૭૦,૮૪૫.૩૦ ક્યુસેક પાણી છોડવું પડ્યું હતું. જોકે બુધવારે … Read More

વલસાડ, રાજકોટમાં વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરાયું

અમદાવાદમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, દીવ સહિતના વિસ્તારોમાં પણ મંગળવારે સારો વરસાદ થશેસૌરાષ્ટ્ર અને દક્ષિણ … Read More

રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં પાછલા ૧૦ દિવસથી મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે..રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં ૮૨.૪૧ ટકા વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૯૨.૭૫ ટકા વરસાદ નોંધાયો, તો ઉત્તર ગુજરાતમાં માત્ર ૬૬.૫૩ ટકા જ … Read More

‘ગુલાબ’ વાવાઝોડાને કારણે ઓડિશા-બંગાળમાં ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ જાહેર

વાવાઝોડાના કારણે ઓડિશામાં ૨૫ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ હળવા વરસાદ સાથે અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ ના અહેવાલ પ્રમાણે ગુલાબ નામનું એક વાવાઝોડું … Read More

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી આ વર્ષનો ૮૧ % વરસાદ, હજુ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી

ગુજરાત રાજ્યમાં ચોમાસુ જામ્યું લાગે છે ત્યારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયાની વાતો તો ક્યાંક વૃક્ષો પડી જવા, વિજળી પડી, પાકનું નુકશાન તો ક્યાંક ભૂવા … Read More

ગાંધીનગરમાં ગ-૪ પાસે અન્ડરપાસના કામ ચાલુ હતું , ત્યાં વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાયા

ગાંધીનગરમાં ગ-૪ પાસે બનાવવામાં આવનાર અન્ડરપાસના ખાડા ખોદી દેવામાં આવ્યા હતા કામ ચાલુ હતું ત્યાં ભારે વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાઈ જતાં કામ અટવાઈ ગયું હતું તેવી જ રીતે … Read More