ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટ શરૂ કરનારી રાજ્યની સૌ પ્રથમ ઉ. ગુજરાત યુનિવર્સિટી

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિ.માં ૧૫ દિવસમાં તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ઓક્સિજનની અછતને પગલે દર્દીઓને સારવાર મેળવવામાં મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો … Read More

૧૬થી ૨૦ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા, અનેક વિસ્તારમાં પડશે વરસાદ

અમદાવાદમાં ૧૭થી ૧૯ જૂન વચ્ચે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ૩૯.૭ ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યુ હતું. ૧૬થી ૨૦ જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં … Read More

રાજ્યમાં આગામી ૫ દિવસમાં અમદાવાદ સહિત દ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે

નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્ર ના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત  માં પ્રવેશે છે. ગુજરાત માં ધીમે ધીમે ચોમાસા ની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય … Read More

રાજ્યમાં આગામી દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

કચ્છમાં ચોમાસુ બેસતા વિલંબ થવાના સંકેત ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના નવસારી, વલસાડ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય … Read More

મોન્સૂનનું આગમનઃ જૂનના અંતમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે

દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગરહવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે. એની સાથે જ બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા … Read More

દક્ષિણ દ્વારે મેઘરાજી એન્ટ્રી, બે દિવસમાં ભારે વરસાદની આગાહી

માછીમારોને ૫ દિવસ દરિયો ન ખેડવા સૂચના, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. અને ચોમાસું હવે સુરત પહોંચ્યું છે તેવી જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં … Read More

આનંદો…ગુજરાતમાં વિધિવત્‌ રીતે ચોમાસાનું આગમનઃ વલસાડ ધોધમાર વરસાદ ખાબક્યો

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગઇકાલ બાદ આજે પણ મોડી રાતથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યનું ચેરાપૂંજી એવા કપરાડા વિસ્તારમાં મેહુલિયાએ ધમાકેદાર … Read More

રાજ્યમાં ૧૧થી ૧૩ જૂન દરમ્યાન ચોમાસાના આગામનની હવામાન ખાતાની આગાહી

ગુજરાતમાં બફારાના પ્રમાણમાં પ્રતિદિવસ વધારો થઇ રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતનાં કેટલાક ભાગોમાં તારીખ ૧૧થી ૧૩ જૂન દરમિયાન નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ શકે છે. ત્યારે … Read More

પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂઃ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં છેલ્લા ૪ દિવસથી વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. સુરત, રાંદેર, કતારગામ, અમરોલીમાં મેઘો … Read More

હવે રાજ્યમાં બી.યુ.પરમિશન વગર ફાયર એનઓસી મળશે

૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી એનઓસી લેવાનું રહેશે નહી, આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્વપ્રમાણિત-સેલ્ફ એટેસ્ટેડ ફાયર એનઓસી કરી શકશે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર … Read More