સુએજ ફાર્મ, બહેરામપુરાના પ્રદૂષણ માફિયા બેફામઃ જલદ એસિડયુક્ત પ્રદૂષિત પ્રવાહીને નદીમાં ડાયરેક્ટ છોડવાનો વીડિયો વાયરલ, જવાબદાર તંત્ર ઉંઘમાંથી ક્યારે જાગશે?

શહેરના સુએજ ફાર્મ, બહેરામપુરાના પ્રોસેસ હાઉસ દ્વારા ગેરકાયદેસર રીતે કારખાનાની અંદર ડ્રેનેજ લાઇનના માધ્યમથી અત્યંય પ્રદૂષિત એસિડયુક્ત પ્રવાહીને નદીમાં છોડવાનો સિલસિલો યથાવત અમદાવાદઃ શહેરમાં ફરી એક વાર કેમિકલ માફિયાઓ સક્રિય … Read More

‘ગ્રીન અને રીન્યુએબલ એનર્જી’ વિશે જાણવા-સંશોધન માટે યુવાનોમાં ભારે ઉત્સુકતા

ગાંધીનગર ખાતેના વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોમાં પેવેલિયન -૮માં ‘નયા ભારત ઊર્જાવન ભારત’ની મુખ્ય થીમ સાથે ગ્રીન વેન્યુએબલ એનર્જી, હાઈડ્રોજન પ્લાન્ટના વિવિધ માહિતી સભર સ્ટોલ પ્રદર્શન નિહાળનાર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર … Read More

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે ‘સસ્ટેનેબલ પેકેજિંગ: રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો’ વિષય પર સેમિનાર તથા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

‘સસ્ટેનેબલ પેકેજિંગ: રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો’ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝનું વૈશ્વિક વ્યાપારમાં મહત્વપૂર્ણ સ્થાન; ટેક્નોલોજીમાં નવીનતા થકી પર્યાવરણ સાથે સુમેળ સાધી કાર્ય કરીએ : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા પ્લાસ્ટિકથી … Read More

જોખમી કચરાના પુન: વપરાશ બાબતે હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ (રૂલ-૯) અંર્તગત સ્ટાંડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (SOP) સમયબધ્ધ રીતે બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્દઢ આયોજન

જોખમી કચરાનો અન્ય ઉત્પાદનોમાં કાચા માલ તરીકે વપરાશ માટે હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ (રૂલ-૯)ની મંજૂરીની જરૂર હોય છે. આ મંજૂરી માટેની પડતર અરજીઓનો નિકાલ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અપાયેલ સમય … Read More

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની એમીશન ટ્રેડીંગ સ્કીમને પ્રતિષ્ઠિત સ્કોચ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી

વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામો આપતી અનેક સંસ્થાઓને સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવા તારીખ ૧૨/૦૪/૨૦૨૨ ના રોજ દીલ્હી ખાતે યોજાયેલ ૮૧મી સ્કોચ સમીટ માં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને સુરત ખાતેના ઔધોગિક એકમો … Read More

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવનિર્મિત અમદાવાદ પૂર્વ ની પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવનિર્મિત અમદાવાદ (પૂર્વ) ની પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ તા. ૦૪.૦૩.૨૦૨૨ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે વન અને પર્યાવરણ વિભાગના માનનીય કેબીનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા માનનીય રાજયકક્ષાના … Read More

જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીની ભાદર નદીને પ્રદૂષિત કરતા એકમ સામે ઉમદા કામગીરી

જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા રાત્રિના સમયે ભાદર નદીને પ્રદૂષિત કરવાની થતી કામગીરી કરતા ઔદ્યોગિક એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.   વિગતે પ્રમાણે ભાદર … Read More