જીસીસીઆઈના 2023-24 માટેના પ્રમુખ તરીકે અજય પટેલ, સીની. વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનીયર અને વાઈસ પ્રેસિડેન્ટ તરીકે મિહિર પટેલ

સમારોહમાં મુખ્ય અતિથી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઝાયડસ ગ્રુપના ચેરમેન અને GCCIની એમ્પાવર્ડ એપેક્સ કમિટીના ચેરમેન પંકજભાઈ પટેલ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામી પણ ઉપસ્થિત … Read More

કેન્દ્રીય બજેટ 2023-24ને GCCIએ બિરદાવતા જણાવ્યું, કેન્દ્રીય બજેટ દૂરદર્શી અને સંતુલિત બજેટ છે

ગુજરાત / અમદાવાદઃ આજે, 1લી ફેબ્રુઆરી, 2023ના રોજ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2023-24ની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય બજેટ અંગેના પ્રતિભાવમાં, GCCI પ્રમુખ શ્રી પથિક … Read More

જીસીસીઆઈએ ગુજરાતની કેમિકલ ઈન્ડસ્ટ્રી સાથે મળીને હંમેશા પર્યાવરણને અનુકૂળ ઝડપી આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા પ્રયાસ કર્યો છેઃ યોગેશ પરીખ

તારીખ 3 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના કેન્દ્રીય કેમિકલ તેમજ પેટ્રો–કેમિકલ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત રાઉન્ડ ટેબલ માં જી.સી.સી.આઈ દ્વારા પ્રતિનિધિત્વ  ગુજરાતના કેમિકલ ઉદ્યોગ દ્વારા પર્યાવરણ સંબંધિત વિવિધ સમસ્યાઓનું પ્રતિનિધિત્વ કરવા … Read More

મચ્છુ નદી પરના ઝૂલતા પુલના દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોનો શિક્ષણ ખર્ચ ઉપાડવા જીસીસીઆઈએ સહાય કરવા કલેક્ટરને પાઠવ્યો પત્ર

અમદાવાદઃ ગત દિનાંક 30 ઓક્ટોબર, 2022 રવિવારના દિવસે મોરબી સ્થિત મચ્છુ નદી પર પુલ તૂટી જવાથી થયેલ હૃદયદ્રાવક દુર્ઘટના પરત્વે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના તમામ સભ્યો દ્વારા દિલસોજી … Read More

પર્યાવરણ દિવસ વિશેષઃ GCCI એન્વાર્યમેન્ટ કમિટીના ચેરમેન યોગેશ પરીખ સાથે વિશેષ મુલાકાત

સમગ્ર દુનિયામાં પર્યાવરણના સંરક્ષણ માટે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણું જીવન પ્રકૃતિ છે, જેના વિના માનવ જીવન સંભવ નથી. આ તથ્યથી સૌ … Read More

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણીમાં વરિષ્ઠ ઉપપ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારો બિનહરીફ જાહેર

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણીમાં શનિવારે તમામ કેટેગરીના અન્ય ઉમેદવારો સાથે વરિષ્ઠ ઉપપ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. જેના કારણે ચેમ્બરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. તમામ … Read More

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ચૂંટણી નજીકમાં, લોબિંગ શરૂ કરાયું

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ચૂંટણી નજીકમાં છે અને વેપારીઓએ GCCI નું નિયંત્રણ લેવાનું શરૂ કર્યું છે. તેઓએ લોબિંગ શરૂ કર્યું અને GCCI ના સભ્ય બનવા માટે સખત મહેનત … Read More

જીસીસીઆઇ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઇ

રક્તદાન મહાદાન છે. રક્તદાન વિશે જાગૃતતા ફેલાવવા અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવા માટે વર્ષ 2007થી 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ … Read More