અમદાવાદ ગ્રામ્યના ખેડૂતોને ફતેહવાડી ખારીકટ કેનાલનું પાણી આપવામાં આવશે

અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. ફતેહવાડી ખારીકટ કેનાલનું પાણી છોડવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. પાણીના અભાવે ડાંગરની ખેતી પ્રભાવિત થઈ રહી હતી. … Read More

વરસાદની રાહ જોતાં ખેડૂતોમાં આનંદની ખુશી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જયારે વેરાવળ અને સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા … Read More

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક, ખેડૂતોને વધુ ૨ કલાક મળશે વીજળી

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ તેમજ રસીકરણની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. વળી, આ વર્ષે વરસાદમાં આવી રહેલા … Read More

આનંદોઃ આજથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી મળશે

ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ રાજ્યમાં વરસાદ ખેંચાતા મુખ્યમંત્રી રૂપાણીએ કિસાન હિતકારી અંગે વધુ એક સંવેદનાપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં … Read More

વરસાદે ચિંતા વધારી, ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ભય

રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. ખાનગી … Read More

વલસાડમાં ખેડૂતોને તૌક્તેમાં થયેલા નુકસાનના વળતર માટે વધુ ૧૨ કરોડ મંજુર

વલસાડ જિલ્લામાં આંબાવાડી ધરાવતા ખેડૂતોને તૌક્તે વાવાઝોડામાં થયેલા નુકસાનના વળતર માટે ગુજરાત સરકારે ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. તે માટે વલસાડ જિલ્લામાં પણ સર્વે કરવામાં આવ્યો હોવાનું સરકારી ચોપડે … Read More

રાજકોટમાં આજી ડેમ ભરાતા ખેડૂતો ખુશઃ દિવાલ પડતા બેના મોત

શહેરમાં રવિવાર ના રોજ પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. રાજકોટમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જ્યારે કે ગોંડલમાં ત્રણ … Read More

દ.ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે કેરીના પાકને નુકસાનની ભીતિ

રાજ્યના મોટાભાગમાં શહેરમાં ધોધ ધખતો તાપ ચામડી દઝાડી રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે દિવસમાં વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે અને … Read More

ડાંગમાં કડાકા ભડાકા સાથે પડ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

ડાંગ જિલ્લામાં હાલ કોરોનાનાં કેસો અને હિટ વેવને કારણે લોકોમાં દહેશત જોવા મળી રહી છે. ત્યારે આજરોજ વાતાવરણમાં અચાનક પલટો આવતાં સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ … Read More

આકરા તાપ વચ્ચે સુરતમાં ગાઢ ધુમ્મસ છવાયુ, ખેડૂતોમાં ચિંતા વધી

ગુજરાતમાં ૨૩ માર્ચ સુધી એટલે કે બે દિવસમાં વાતાવરણ પલટો આવવાની હવામાન ખાતાની આગાહી છે. ત્યારે વહેલી સવારથી જ સુરત જિલ્લાના બારડોલી સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણ બદલાયુ છે. વહેલી સવારથી … Read More