ચીનમાં પશુઓની લુપ્તપ્રાય જાતિનું પ્રથમ સફળ ક્લોનિંગ

બેઇજિંગઃ ચીને દક્ષિણ પશ્ચિમ જીજાંગ સ્વાયત્ત ક્ષેત્રમાં જોવા મળતી પશુઓની બે લુપ્તપ્રાય જાતિ ઝાંગમુ અને એપિઝિયાઝાનું સફળતાપૂર્વક ક્લોનિંગ કર્યું છે. વૈજ્ઞાનિકોએ સોમવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું હતું કે દરેક … Read More

જાણો ગુજરાતનો યુવા ખેડૂત પ્રાકૃતિક ખેતીને લઇને કેવા વિચારો ધરાવે છે

ગાંધીનગરઃ લાંબા સમયે હરિતક્રાંતિ અને યાંત્રિકીકરણથી જમીન બગડી, પાકો, બિયારણો, પાણી, પર્યાવરણ વગેરે દુષિત થયા અને પાકોની ગુણવતા બગડી અને ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ … Read More

વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તો ગાયો સડકો પર નહીં દેખાયઃ શ્રી આચાર્ય દેવવ્રતજી

દ્વારકાની પાવન ભૂમિમાં ભથાણ ચોક વિસ્તારમાં બીમાર, અકસ્માતગ્રસ્ત ગૌ વંશની સેવાર્થે શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટનો મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય … Read More

સુપ્રીમે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

સુપ્રીમ કોર્ટે સોમવારે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકાએ અરજીકર્તાને … Read More

છત્તીસગઢ ગાયના ગોબરથી બનેલી વીજળીથી રોશન થશે

વૈજ્ઞાનિકો મુજબ ગાયના ગોબરથી ઉત્પન્ન થનારી વીજળી પ્રતિ યુનિટ ૨.૫૦ રૂપિયાથી લઈને ૩ રૂપિયા સુધી થાય છે. ગૌશાળાની આસપાસમાં ગાયના ગોબરથી વીજળીનું ઉત્પાદન કરવા સિવાય જૈવિક ખાતર બનાવવામાં આવશે. આ … Read More

ગાયોમાં મિથેન ઉત્સર્જન ઘટાડતો ખોરાક વિકસાવાયો, શેવાળમાંથી બનાવાયેલ ખોરાક

સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સીવીડ ( શેવાળ) આધારિત પશુ ફીડ ઉમેરણ વિકસાવવામાં આવી છે જેમાં પશુઓમાં રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે ફોમ્ર્યુલેશન બનાવાયું છે જેનાથી ગાય અને મરઘાં … Read More