દેશના 78 સ્થાનિક કોલ થર્મલ પ્લાન્ટમાં કોલસાનો ભંડાર 25 ટકાથી ઓછો

 દેશભરના 78 સ્થાનિક કોલસા આધારિત થર્મલ પ્લાન્ટમાં કોલસાનો સ્ટોક ક્રિટિકલ કેટેગરીમાં છે અથવા જરૂરી સ્ટોકના 25 ટકાથી ઓછો છે. આ નાણાકીય વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે થર્મલ પ્લાન્ટ્સમાં આટલી … Read More

કોલસાની આયાતનો વધારાનો ખર્ચ કેન્દ્રએ ઉઠાવવો જોઈએ: AIPEF

જલંધર: ઓલ ઈન્ડિયન પાવર એન્જિનિયર્સ ફેડરેશન (એઆઈપીઈએફ)એ 1 સપ્ટેમ્બરના પાવર મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિર્દેશને ‘કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો પર અયોગ્ય દબાણ લાવવાનો પ્રયાસ’ ગણાવ્યો છે અને તેની માંગને પુનરોચ્ચાર … Read More

તુર્કીમાં કોલસાની ખાણમાં વિસ્ફોટમાં ૨૫ લોકોના મોત અનેક ગુમ

તુર્કીના ઉત્તરી વિસ્તારમાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ  થયો હતો, જેના પછી અહીં ૨૫ લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. બચાવકર્મીઓ આખી રાતથી ખાણમાં ફસાયેલા … Read More

ટ્રકોમાં ભેળસેળ કરી ૯૯.૧૧ લાખનો કોલસો ઓળવાયો

કંડલા-ગાંધીધામથી નિકળતી કોલસા ભરેલી ટ્રકોમાં જતા કોલસા ચોરીનો એક વધુ કારસો નોંધાયો છે ,જેમાં ભારાપરની કંપનીએ અલગ અલગ ટ્રકો મારફત પઠાણકોટ મોકલેલા સારી ગુણવત્તાના સ્ટીમ કોલસામાં ભેળસેળ કરી રૂ.૯૯.૧૧ લાખનો … Read More

છત્તીસગઢમાં હાલની ખાણમાં કોલસાની અછતને કારણે રાજસ્થાનમાં વીજ ઉત્પાદન પર અસર પડી રહી છે

રાજસ્થાનમાં વિજળી સંકટ વધુ ઘેરી બન્યું છે. ૨૩ થર્મલ સ્ટેશનોમાંથી ૧૧એ વીજળીનું ઉત્પાદન બંધ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લાન્ટ્‌સને કોલસાની યોગ્ય સપ્લાય નથી મળી રહી. … Read More

દેશના ૮૫ મોટા પાવર પ્લાન્ટ્‌સમાં કોલસો ખુટી પડવાની સંભાવના

દેશમાં વીજળીની ડિમાન્ડની સ્થિતિ એ છે કે વીજળીની માંગનો એક નવો રેકોર્ડ બની ગયો અને આને ગયા વર્ષનો રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો. ગયા વર્ષ ૨૦૦.૫૩૯ ગીગાવૉટની માંગ નોંધવામાં આવી હતી, … Read More

દેશમા બારમાસી વહેતી નદીઓ, ડેમ, કેનાલના પાણીથી વીજળી મેળવાય તો…..!?

દેશમાં કોલસાને કારણે વીજળી ઉત્પાદન પર અસર થવાની સંભાવના ઉદભવી રહી છે. ત્યારે વિજળી ઉત્પાદન માટે નવી પ્રણાલીઓનુ આયોજન કરવું જરૂરી છે. દેશમાં સૌર ઉર્જા, હાઈડ્રો પાવર, રિન્યુએબલ રિસોર્સેસ હવા … Read More

કોલસો અને ગેસ ઉદ્યોગો અને ઊર્જા ક્ષેત્રની હાલત કફોડી કરશે કે શું….?

ચીનને આર્થિક રીતે કે અન્ય પ્રકારનો કોઈ ફટકો પડે એટલે સરકારનો  ચહેરો ખુશખુશાલ થઈ જાય છે. ચીનમાં છેલ્લાં દસેક દિવસમાં ઉર્જા તંગી સર્જાતા ત્યાંના વિવિધ પ્રકારના ઉત્પાદનો કરતા હજારો કારખાના … Read More

કોલસાના અછતથી ઉત્તર ગુજરાતમાં વીજકાપ

ઉર્જા મંત્રાલયના કહેવા પ્રમાણે વીજ સંકટ પાછળનું એક કારણ કોરોના કાળ પણ છે. આ દરમિયાન વીજળીનો ખૂબ જ વધારે ઉપયોગ થયો છે અને હજુ પણ વીજળીની માગ ખૂબ વધી રહી … Read More

મહારાષ્ટ્રમાં કોલસાનો સ્ટોક પૂર્ણતાને આરે : વીજ ઉત્પાદન ઠપ્પ થવાનો ડર

રાજ્યના જુદા જુદા પાવર સ્ટેશનની વાત કરીએ તો ખાપરખેડા કેન્દ્રમાં અડધા દિવસ માટે કોલસાનો સ્ટોક ઉપલબ્ધ છે. કોરાડીમાં ૨ દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. ચંદ્રપુર અને નાસિકના વીજ મથકોમાં  બે દિવસ … Read More