જયપુર જિલ્લાના બસ્સી વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા પાંચ કામદારોના મોત

જયપુર: રાજસ્થાનના જયપુર જિલ્લાના બસ્સી વિસ્તારમાં 23 માર્ચે એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં પાંચ કામદારોના મોત થયા હતા જ્યારે બે ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ … Read More

સુઈગામઃ લોકો જેને દારૂ સમજીને લઈ ગયા હતા હકીકતમાં તે ખતરનાક કેમિકલ નીકળ્યું

બનાસકાંઠા: ગુજરાતના સરહદે આવેલ બનાસકાંઠાના સુઈગામમાં અજીબ કિસ્સો બન્યો હતો. લોકો જેને દારૂ સમજીને લઈ ગયા, હકીકતમાં તે ખતરનાક કેમિકલ નીકળ્યુ. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા કેમિકલ ન લઈ જવા અને … Read More

બિન ઉપજાઉ બની રહી છે ધરતીઃ ઓર્ગેનિક કાર્બન ૨થી ૨.૫ ટકાથી ઘટીને આજે ૦.૨થી ૦.૫ ટકા થઇ ગયો

ખંભાત ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તન એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે, ખેતીમાં ઉપયોગ લેવાતા રાસાયણિક ખાતર અને દવાના કારણે … Read More

આ દેશમાં કોસ્મેટિક ઉત્પાદનોમાં રસાયણોના ઉપયોગ પર લાગ્યો પ્રતિબંધ

વેલિંગ્ટનઃ ન્યુઝીલેન્ડે કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં કેમિકલના ઉપયોગ પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે અને તે આવું કરનાર પ્રથમ દેશ બની ગયો છે. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન ઓથોરિટી (EPA) અનુસાર સૌંદર્ય પ્રસાધનોમાં આ રસાયણો … Read More

અન્નદાતાની વાતઃ બોરવેલના કેમિકલયુક્ત પાણીથી ખેતી કરવા ખેડૂતો મૂકબધિર તંત્ર સામે બન્યા લાચાર

અમદાવાદઃ ગુજરાતમાં ભૂગર્ભજળને લઇને નેશનલ ગ્રીન ટ્રબ્યુનલે રાજ્ય સરકારને તાજેતરમાં જ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે તે અહેવાલને લઇને ગુજરાતમાં ભૂગર્ભજળની સ્થિતિને લઇને ચર્ચા જોવા મળી રહી છે. ગુજરાતમા ભૂગર્ભજળમાં … Read More

સચિન જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગની ઘટનામાં 7 લોકોના કરૂણ મોત, 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત

સુરતઃ સચિન જીઆઈડીસીમાં એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં મંગળવારની રાત્રિએ બનેલી બ્લાસ્ટ બાદ આગની દુર્ઘટનામાં સાત લોકોના કરૂણ મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત થયા છે. … Read More

૧૬૮થી વધુ દેશોમાં કેમિકલ્સની નિકાસ કરતા ગુજરાતનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં ૩૫% યોગદાન

૨૦૪૭ સુધીમાં ગુજરાતનું ભારતના સ્પેશિયાલીટી કેમિકલ્સમાં ૪૦% યોગદાન આપવાનું લક્ષ્ય VGGS 2024: અગ્રણી વૈશ્વિક અને રાષ્ટ્રીય કેમિકલ સેક્ટરની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે રસ દાખવ્યો વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ માટે, ગુજરાત સરકાર … Read More

પર્યાવરણ ટુડે બ્રેકિંગઃ જંબુસરના સારોદ ખાતે આવેલ પીઆઈ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લિકેજ થતા દોડધામ

ભરૂચઃ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ તાલુકામાં આવેલી એક કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનાવી પામી છે. ગેસ ગળતર થતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીમાં કામ કરી રહેલા કામદારોને … Read More

વડોદરાના સાવલી તાલુકાના મંજૂસર GIDCમાં આવેલી કંપનીમાં ભીષણ આગ

વડોદરાઃ રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યા વડોદરામાં વધુ એક વાર આગ લાગવાની ઘટના બની છે. વડોદરાના સાવલી તાલુકાના મંજૂસર જીઆઇડીસીમાં આવેલી નીઓ સિલ નામની કંપનીમાં … Read More

સુરતઃ મોટા બોરસરા જીઆઈડીસીમાં ઝેરી ગેસ ગળતરથી 4 લોકોના મોત, સાબુની આડમાં કેમિકલની ફેક્ટરી ચલાવતા હોવાનો મૃતકના ભાઈનો સીધો આક્ષેપ

સુરતઃ સુરતના માંગરોળના મોટા બોરસરા ગામથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. મોટા બોરાસરા નજીક આવેલી જીઆઈડીસીમાં આવેલી નિલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી ચાર લોકોના ગૂંગળાઈ જવાથી મોત થતા ચકચાર મચી … Read More