આસામ-મણિપુર-મેઘાલયમાં ૪.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા

દેશમાં કોરોનાનાં કેસ ઓછા થઇ રહ્યા છે, ત્યારે હવે ભૂકંપનાં આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે. જણાવી દઇએ કે, શુક્રવારે સવારે દેશનાં ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. સાંજે જમ્મુ-કાશ્મીરનાં … Read More

લદ્દાખમાં વહેલી સવારે ૩.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા

રવિવારે સવારે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૭ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે … Read More

કચ્છમાં મોડી રાત્રે ભૂકંપના આંચકાઃ લોકોમાં ફફડાટ

કચ્છની ધારા સતત ધ્રુજી રહી છે. અવારનવાર ભૂકંપના આંચકા એ કચ્છી માંડું માટે સામાન્ય થઈ ચુક્યા છે. છતાંય અવારનવાર આવતા ભૂકંપના આંચકા લોકોમાં દહેશત ફેલાવી જાય છે. ગઈ કાલે રાત્રે … Read More

સુરતમાં વહેલી સવારે ૩.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ગુજરાતની ડાયમંડ સિટી સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર આ ધ્રુજારીની તીવ્રતા ૩.૧ની માપવામાં આવી છે. જો કે, તેનાથી કોઈ નુકસાન થયાની જાણ નથી. પરંતુ, ઘણા વિસ્તારોમાં ગભરાટ … Read More

ઉત્તરાખંડ હોનારત બાદ જમ્મુ-કાશ્મીરમાં ૩.૫ની તીવ્રતાનો ભૂકંપ

જમ્મુ કાશ્મીરમાં સોમવારે સવારે આશરે ૪ : ૫૬ કલાકે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. તે સમયે બધા લોકો ઘરમાં મીઠી નિંદ્રા માણી રહ્યા હતા જેથી તેમને ધરતીકંપનો અણસાર નહોતો આવ્યો. … Read More

દિલ્લીમાં રિક્ટર સ્કેલ પર ૨.૮ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા

રાજધાની નવી દિલ્લીમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૨.૮ માપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ ભૂકંપના ઝટકા સવારે ૯.૧૭ વાગે અનુભવાયા … Read More

ઇન્ડોનેશયામા ૬.૨ની તીવ્રતાના ભૂકંપનાં આંચકા, ૭ લોકોની મોત, ૧૦૦થી વધુ લોકો ઘાયલ

ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમા આજે ભૂકંપના આંચકા આવ્યા છે, જેમા લગભગ ૭ લોકોની મોત થઇ છે અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇન્ડોનેશિયાની એક એજન્સીએ આપેલી માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા … Read More