ફાયર સેફટી ના હોવાથી ભાવનગરની ૩ હોસ્પિટલને નોટીસ

ભાવનગર મહાનગરપાલિકાએ ફાયર સેફટીના મામલે ફરી લાલ આંખ કરતા ફાયર સેફટીના સાધનો ન મુકાવ્યા હોય તેવા બિલ્ડીંગ ધારકો સહિતમાં ફફડાટ ફેલાયો છે. ફાયર સેફટીના સાધનો ન હોય અથવા એનઓસી રીન્યુ … Read More

ભાવનગરમાં બે સ્થળોએ આગ લાગતા દોડધામ મચી

ભાવનગર શહેરમાં મંગળવારે વહેલી સવારે આગના અલગ અલગ બે બનાવો સામે આવ્યાં છે. બંને બનાવોમાં ઈલેક્ટ્રીક ઉપકરણો સળગી ગયાં હતાં. જોકે, ઘટના વહેલી સવારે ઘટી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. … Read More

ભાવનગરમાં તાઉ-તે અસરગ્રસ્ત સર્વેથી વંચિત ગામોના ખેડૂતોએ જિલ્લા પંચાયત કચેરીએ મોરચો

ભાવનગર જિલ્લા ને થોડા સમય પૂર્વે ધમરોળનાર તાઉ-તે વાવાઝોડામાં ખેડૂતોને મોટી આર્થિક નુકશાની વેઠવી પડી હતી, જેમાં રાજ્ય સરકારે ખેડૂતોને નુકશાની અંગે સર્વે કરી આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. … Read More

ભાવનગર જિલ્લામાં સિઝનનો ૧૪ ટકા વરસાદ ત્રણ દિવસમાં વરસ્યો

ભાવનગર જિલ્લામાં સીઝનનો ૧૪% વરસાદ ત્રણ દિવસમાં વરસી ગયો છે. ઉમરાળા, પાલિતાણા, સિહોરમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો છે. તો જિલ્લામાં સરેરાશ ૮૦ મી.મી વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના … Read More

૩-૪ જૂને ભાવનગર, અમરેલી, રાજકોટમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી

ગુજરાતના અમુક ભાગમાં હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે. જેના કારણે રાજ્યના અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યના … Read More

ભાવનગરમાં સમર્પણ કોવિડ હોસ્પિટલમાં આગ ભભૂકીઃ તમામ દર્દીઓ સુરક્ષિત

રાજ્યમાં કોરોના સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ભાવનગરમાં સમર્પણ કોવિડ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં આગ લાગી હતી. જેને … Read More

ભાવનગરની સ્ટેટ બોર્ડર પાસેથી અંદાજે ૧૫૦ વર્ષ જૂનો લખાણ વાળો પથ્થર મળ્યો

ભાવનગરનાં રજવાડા સમયની સ્ટેટની બોર્ડર પાસે ૧૫૦ વર્ષ જૂનો વન્યજીવો શિકાર માટે દંડ ફરમાવતો પત્થર મળી આવ્યો છે. ભાવનગરમાં આવેલ બ્લેકબક નેશનલ પાર્ક નાં એ.સી. એફ. ડૉ.મહેશ ત્રિવેદી દ્વારા તાજેતરમાં … Read More

રાજ્યના ભાવનગર અને સુરેન્દ્રગરમાં બર્ડ ફ્લુનો ખતરો

ગુજરાત રાજ્યમાં કોરોના એક બાજુ નામશેષ  થવા જઈ રહ્યો છે.  ત્યારે બીજી બાજુ બર્ડ ફ્લુ દસ્તક દઈ રહ્યો છે. રાજ્યના અનેક જીલ્લામાં બર્ડ ફ્લુ સામે આવ્યા બાદ વધુ બે જીલ્લામાં … Read More

ભાવનગરના ઘોઘામાં સ્થપાશે દરિયાના પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ

ઘોઘામાં ૭૦ એમએલડી પાણીનો પ્લાન્ટ નાખવા માટે સરકારે તજવીજ હાથ ધરી સીએસએમસીઆરઆઈ દરિયાના ખારા પાણીને મીઠું કરી આપે છે. સીએસએમસીઆરઆઈ એ વિકસાવેલા સાધન બાદ પ્રથમ ચેન્નઈમાં આવેલા સુનામી બાદ ત્યાં … Read More